બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નરમ પડી ગયા ટ્રમ્પ! ભારત પરનો ટેરિફ ઘટાડાનું કરી દીધું મોટું એલાન, આપ્યું આ કારણ

USથી ખુશખબર / નરમ પડી ગયા ટ્રમ્પ! ભારત પરનો ટેરિફ ઘટાડાનું કરી દીધું મોટું એલાન, આપ્યું આ કારણ

Published By: Hiralal Parmar

Last Updated: 12:43 PM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈને એક મોટું એલાન કરતાં ભારતમાં ખુશીની લહેર છવાઈ છે.

અમેરિકાથી ભારત માટે સારા સમાચાર આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેઓ ભારત પરના ટેરિફ અડધો અથવા 50% ઘટાડશે. ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું કે રશિયાની તેલ ખરીદી ભારત પરના ટેરિફ બમણા કરવાનું મુખ્ય કારણ હતું. ટ્રમ્પે કહ્યું, "અત્યારે, રશિયન તેલને કારણે ભારતના ટેરિફ ખૂબ ઊંચા છે. પરંતુ તેમણે હવે રશિયન તેલની ખરીદી ઘટાડી દીધી છે. આ કારણે, અમે ભારત પર લાદવામાં આવેલા ટેરિફમાં પણ ઘટાડો કરીશું.

ભારત પર અમેરિકાનો કેટલો છે ટેક્સ

હાલમાં અમેરિકા ભારત પાસેથી 100 ટકા ટેરિફ વસૂલી રહ્યું છે. આને કારણે ભારતમાં ઘણી વસ્તુઓ મોંઘી બની ગઈ છે પરંતુ હવે ટ્રમ્પે ટેરિફ અડધો કરવાની વાત કરતાં આ વસ્તુઓ પણ સસ્તી બનશે.

વધુ વાંચો : PM કિસાનના 21મા હપ્તા પહેલાં કેન્દ્ર સરકારે ખેડૂતો માટે કર્યું આ ખાસ એલાન, અન્નદાતામાં ખુશીની લહેર

અમેરિકા અને ભારત વચ્ચે નવો વેપાર કરાર

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે એક નવો વેપાર કરાર તૈયાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, આ કરાર અગાઉના કરારો કરતાં ન્યાયી અને સંતુલિત હશે. પહેલા અમારા સોદા ખૂબ જ અસમાન હતા, પરંતુ હવે અમે એક સંમત અને જીત કરારમાં પહોંચી રહ્યા છીએ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

US tariff india US tariff NEWS US tariff

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ