બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / do you know about this custom of punjabis viral video

વાયરલ / VIDEO: આ ઝઘડો નથી ચાલતો, વહેવારના પૈસા આપે છે! વીડિયો જોઈને પેટ પકડીને હસી પડશો

Premal

Last Updated: 12:42 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વાયરલ વીડિયોમાં મહિલાઓની હરકતને જોઈને દરેક વ્યક્તિ હેરાન છે. આખરે મહિલા એકબીજા સાથે શુ કરી રહી છે?

  • આખરે મહિલા એકબીજા સાથે શુ કરી રહી છે?
  • એક મહિલા બીજી મહિલાની સાથે આગળ વધે છે
  • મહિલા યુવકને કઈક આપી રહી છે 

શું મહિલાઓ લડી રહી છે? 

સોશિયલ મીડિયામાં વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોને જોઇને એવુ લાગી રહ્યું હશે કે મહિલા કોઈ વાતને લઇને લડી રહી છે, પરંતુ આ વાયરલ વીડિયોમાં ત્રણેય મહિલાઓને ધ્યાનથી જોવો. એકબીજા સાથે થોડી વાતો કરી રહી હોય છે અને તમે વીડિયોમાં જોશો કે એક મહિલા બીજી મહિલાની સાથે આગળ વધે છે અને તેના હાથમાં કઈક આપે છે. વીડિયોમાં ફરીથી તમે ત્રીજી મહિલાને જોઇ શકો છો, જે ફરીથી યુવકને કઈક આપી રહી છે. આખો વીડિયો જોયા બાદ સમજાઈ રહ્યું છે કે તેઓ ઘરમાં આવેલા મહેમાનને શગુનના પૈસા આપી રહી છે. 

આખરે કોણે વીડિયો પોસ્ટ કર્યો 

સોશિયલ મીડિયામાં વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. એક ટ્વિટર યુઝરે વીડિયોને પોસ્ટ કરતા લખ્યું કે આ બધી મહિલાઓ લડતી નથી. આ પંજાબીઓના શગુનના રૂપિયા આપવાની રીત છે. આ વીડિયોને ટ્વિટર યુઝર @rspathania એ પોસ્ટ કર્યો છે. વીડિયો પોસ્ટ કરતા જ વાયરલ થયો છે. ટ્વિટર પર વીડિયોને 1 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. તો ત્રણ હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ પણ વધુ મજા લઇ રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે કાશ્મીરી ઘણી કડક ટક્કર આપી શકે છે. તો અન્ય એક યુઝરે લખ્યું કે આવતી લક્ષ્મીને ક્યારેય ના પાડવી નહીં. 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ