બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ટેક અને ઓટો / Do not use Ad Blocker, YouTube to block Users Account

કામની વાત / ભૂલથી પણ ન કરતા આ Appનો યુઝ, નહીંતર YouTube એકાઉન્ટ થઇ જશે બૅન, જાણો વિગત

Vidhata

Last Updated: 11:56 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

YouTube પર એડ બ્લૉકર વાપરનારા યુઝર્સે સાવચેત થઈ જવું જોઈએ. કારણ કે કંપની આવા યુઝર્સ પર નજર રાખી રહી છે અને એકાઉન્ટ સસ્પેન્ડ પણ કરી રહી છે.

YouTube સમયાંતરે તેના ફીચર્સને બદલતું રહે છે. હવે કંપનીએ ફરી એક વાર તેના ફીચર્સમાં બદલાવ કર્યા છે. જે યુઝર્સ એડ બ્લૉકર વાપરે છે, ખાસ કરીને એવા યુઝર્સ માટે આ બદલાવ કરવામાં આવ્યો છે. થર્ડ પાર્ટી એડ બ્લૉકર વાપરનાર લોકો આજે જ સાવધાન થઈ જાય, કારણ કે યુટ્યુબ આવા યુઝર્સ પર સીધી નજર રાખી રહ્યું છે. કંપનીએ એવા યૂઝર્સ પર કાર્યવાહી કરીને બૅન કરવાનું શરૂ કરી દીધું છે. 

શા માટે વાપરે છે એડ બ્લૉકર

જો તમે એડ બ્લૉકરનો ઉપયોગ કરો છો, તો તમારે આજે સાવચેત રહેવું જોઈએ કારણ કે YouTube આવા લોકો પર કડક નજર રાખે છે. વાસ્તવમાં, આ એક સોફ્ટવેર છે જે YouTube વીડિયોની વચ્ચેથી એડને હટાવે છે. એટલે કે, જો તમે તેનો ઉપયોગ કરો છો, તો તમને વીડિયોમાં એડ્સ દેખાશે નહીં અને તમારે તેના માટે અલગથી પેમેન્ટ પણ કરવું પડશે નહીં. 

હવે Youtube વીડિયો વગર જાહેરાતે નોનસ્ટૉપ જોઈ શકાશે, આ રીતે મળશે ફ્રી  સબ્સક્રિપ્શન|Now YouTube videos can be watched non-stop without  advertisement, this way you will get free subscription

કંપનીનું પેઇડ સબ્સ્ક્રિપ્શન

YouTube દ્વારા પેઇડ સબ્સ્ક્રિપ્શન આપવામાં આવે છે અને જો તમે તેને ખરીદો તો પણ તમને એડ્સથી છૂટકારો મળી શકે છે. પરંતુ કંપનીએ એપના યુઝર્સને ચેતવણી પણ આપી છે. યુટ્યુબે કહ્યું કે કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરનારા આવા યુઝર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ સાથે કંપનીએ કહ્યું કે જો તમારે વીડિયોની વચ્ચે એડ્સ નથી જોવી તો તમારે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવું જોઈએ. તમે તેને ઓનલાઈન જઈને સરળતાથી ખરીદી શકો છો.

વધુ વાંચો: WhatsApp વેબ યુઝર્સને ટૂંક સમયમાં મળશે એક નવું જબરદસ્ત ફિચર, જાણો કેટલું ઉપયોગી

YouTube એકાઉન્ટ બૅન

કેટલીકવાર કંપની નીતિનું ઉલ્લંઘન કરતા આવા એકાઉન્ટને બૅન પણ કરી નાખે છે. તમારે એવો કોઈ વીડિયો અપલોડ ન કરવો જોઈએ જે સમાજમાં ભાગલા પાડે કે ખોટા સમાચાર ફેલાવે. કંપની આવા લોકો સામે સતત કાર્યવાહી પણ કરી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે YouTuber બનવાનું વિચારી રહ્યાં છો, તો તમારે તરત જ સાવચેત થઈ જવું જોઈએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ