બ્રેકિંગ ન્યુઝ
9 ફોટો ગેલેરી
Last Updated: 03:04 PM, 12 July 2026
1/9
આપણા ઘરના સૌંદર્યને વધારવા માટે લિવિંગ રૂમને શણગારીએ છીએ. જેમાં સોફા લિવિંગ રૂમનું મેઈન ફોકસ હોય છે. જેમાં લોકો સોફા પાછળની દિવાલ પર એક સુંદર ફોટોગ્રાફ લટકાવે છે. પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર સોફા પાછળ મૂકવામાં આવેલા ફોટા તમારા જીવન પર ઊંડી અસર કરે છે? જેમાં અમુક ફોટા ઘરની શાંતિ અને સુખને ખલેલ પહોંચાડી શકે છે અને તમને કંગાળ બનાવી શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર સોફા પાછળ કયા પ્રકારના ફોટા ન લગાવવા જોઈએ તે જાણીએ.
2/9
વાસ્તુ શાસ્ત્રમાં અસ્ત થતા સૂર્યનું ચિત્ર અશુભ માનવામાં આવે છે. તેને સ્થિરતા નિરાશા અને જીવનમાં અવરોધોનું પ્રતીક માનવામાં આવે છે. જો આવી તસવીર ડ્રોઇંગ રૂમમાં સોફા પાછળ મૂકવાની જગ્યાએ ઉગતા સૂર્યનું ચિત્ર મૂકવું જોઈએ. ઉગતા સૂર્યને નવી શરૂઆત ઉર્જા અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે.
3/9
4/9
5/9
6/9
7/9
8/9
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, શાંતિ, ખુશી અને સકારાત્મક ઉર્જાની લાગણીઓ જગાડતા ફોટા સોફા પાછળ મૂકવા જોઈએ. જેમાં લીલાછમ વૃક્ષો, સુંદર કુદરતી દૃશ્યો, શાંત વહેતું પાણી, ઉગતા સૂર્ય, સફેદ હંસ, કમળનું ફૂલવાળા ફોટા મુકવા જોઈએ. આવા ફોટા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.
9/9
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ