બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Do not keep these items in the kitchen by mistake

વાસ્તુ ટિપ્સ / ભૂલથી પણ રસોડામાં આ વસ્તુઓ રાખશો નહીં, તમે થઈ જશો ઠનઠન ગોપાલ

Priyakant

Last Updated: 03:28 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips Latest News: જો ઘરમાં સુખ સમૃદ્ધિ વધારવી હોય અને નકારાત્મકતા દૂર કરવી હોય તો તમારે વાસ્તુશાસ્ત્ર મુજબ રસોડામાં ભૂલથી પણ કેટલીક વસ્તુઓ ન રાખવી જોઈયે. તેવુ કરવાથી પરિવાર મુશ્કેલીમાં પડી શકે છે.

Vastu Tips : હિંદુ ધર્મ મુજબ માણસના જીવનમાં વાસ્તુશાસ્ત્રનું ખૂબ મહત્વ છે. જો વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ચીજ વસ્તુઓની ગોઠવણી કરવામાં આવી હોય તો ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને પ્રગતિ પણ લાવે છે. જેમાં રસોડાની ચીજ વસ્તુઓની ગોઠવણ પણ ખૂબ મહત્વની મનાય છે. પરંતુ જો રસોડામાં કેટલીક વસ્તુઓ રાખવામાં આવેલી હોય તો તે સકારાત્મકતાની જગ્યાએ નકારાત્મકતા ફેલાવે છે સાથે તમને નુકસાન પણ થઈ શકે છે. માટે તમારે નુકસાનીમાંથી બચવું હોય તો રસોડામાંથી કેટલીક વસ્તુઓ આજે જ દૂર કરી દેવી જોઈયે.

રસોડામાંથી આ વસ્તુઓ કરો દૂર
જો તમે તમારા રસોડામાં સાવરણી રાખતા હોય તો તેને વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે.તેને તુરંત જ રસોડાથી દુર કરો. રસોડામાં સાવરણી રાખવાથી વાસ્તુ દોષ થાય છે. પરિવારના સભ્યો વચ્ચે ઝઘડાઓ પણ થાય છે. 

અનેક લોકો પોતાના રસોડામાં મંદિર રાખતા હોય છે. પરંતુ રસોડામાં મંદિર રાખવું વાસ્તુની દ્રષ્ટીએ અશુભ મનાય છે. જો તમે રસોડામાં મંદિર બનાવ્યું છે તો તે મંદિર હટાવી દો. કેમ કે રસોડામાં મંદિરના હોવાથી પરિવારના સભ્યો પર નકારાત્મક અસર પડે છે.

કેટલાયના રસોડામાં તૂટેલા વાસણો પડ્યા હોય છે. વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટીએ  રસોડામાં તૂટેલા વાસણ ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ તૂટેલા વાસણ રસોડામાં રાખવાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે.

વધુ વાંચો: આજે પાપમોચની એકાદશીના પાવન દિવસે અવશ્ય કરો આ પાઠ, મળશે પાપોથી મુક્તિ

આ સિવાય અનેક લોકો રસોડામાં બીજી એક ભૂલ પણ કરતા હોય છે. જેમાં લોકો રાત્રે લોટને ભેળવીને ફ્રિજ રાખીને બીજા દિવસે તેમાથી રોટલી બનાવતા હોય છે. પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ વાસી લોટમાંથી રોટલી બનાવવાથી પરિવાર પર શનિ અને રાહુની નકારાત્મક અસર પડે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ