બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / માથાનો દુખાવો અને માઇગ્રેનમાં શું છે ફર્ક, આ રીતે કરો ઓળખ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:47 PM, 25 July 2026
1/6
માથું દુખવું એક સામાન્ય સમસ્યા છે પરંતુ દરેક માથાનો દુખાવો એકસરખો હોતો નથી. ઘણા લોકોને માઇગ્રેનની તકલીફ પણ માથું દુખે છે. પરંતુ બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. સામાન્ય માથાનો દુખાવો મોટેભાગે ટેન્શન હેડેક હોય છ જ્યારે માઇગ્રેન એક ન્યુરોલોજિકલ (મગજ સંબંધિત) બીમારી છે. ડોક્ટરોના મતે બંનેના કારણો, લક્ષણો અને સારવાર પણ અલગ-અલગ છે.
2/6
3/6
4/6
લમણાની એક જ બાજુ તીવ્ર, ધબકતા પ્રકારનો દુખાવો થાય છે. ઘણી વખત ઉલટી કે ચક્કર આવવાની લાગણી, તેજ લાઇટ કે અવાજથી દુખાવો વધે છે. ઝડપથી ચાલવા-ફરવાથી દુખાવો વધી શકે છે. આ માત્ર માથાનો દુખાવો નથી પરંતુ મગજની એક વિશેષ સ્થિતિ છે. તેના અટેક અચાનક આવી શકે છે અને જીવનની ગુણવત્તા પર અસર કરે છે. યોગ્ય સારવાર વગર આ સમસ્યા લાંબા સમય સુધી રહી શકે છે.
5/6
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ