બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 11:45 AM, 25 July 2026
1/7
હિંદુ ધર્મમાં દેવશયની એકાદશીનું ખૂબ મહત્વ છે. જેમાં અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીથી ચાતુર્માસની શરૂઆત થાય છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી યોગનિદ્રામાં જાય છે. આ સમયગાળામાં લગ્ન-વિવાહ જેવા શુભ કાર્યો બંધ રહે છે, પરંતુ ભગવાનની પૂજા-અર્ચનાનું ફળ અનેક ગણું વધારે મળે છે. જો તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં હંમેશા સુખ-શાંતિ રહે, આર્થિક તંગી દૂર થાય અને લક્ષ્મી માતાની કૃપા સતત તમારા પર બની રહે તો દેવશયની એકાદશીના દિવસે આ 5 સરળ ઉપાય જરૂરથી કરો.
2/7
3/7
એકાદશીના દિવસે તુલસીનાં પાન તોડવાની મનાઈ હોય છે, તેથી એક દિવસ પહેલાં જ તુલસીનાં પાન તોડીને રાખી લો. પૂજા વખતે ભગવાન વિષ્ણુને તુલસીનાં દળ અર્પણ કરો. જેમાં વિષ્ણુને તુલસી વિના ભોગ લાગતો નથી. તુલસી ચઢાવવાથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે અને ઘરમાં અન્ન-ધનની ક્યારેય કમી રહેતી નથી.
4/7
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ