હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસને લઈને થયો ચોંકાવનારો ખુલાસો, જો ધ્યાન નહીં રાખો તો બની શકે છે બ્લડ કેન્સરનું કારણ

Diabetes can also be a cause of blood cancer, a study has revealed in a shocking way

બ્લડ કેન્સર લ્યુકેમિયા તરીકે ઓળખાય છે. જે અસ્થિ મજ્જા અને લસિકા ગાંઠોમાં રક્ત કોશિકાઓમાં વધારો થવાને કારણે થાય છે. જો કે બ્લડ કેન્સર કોઈપણ ઉંમરના લોકોને થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ