બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / DG Level 3 Appointment: These 3 officers including IPS Pankaj Kumar got new postings.

નિમણૂંક / ગૃહમંત્રાલયે 3 IPS અધિકારીઓની DG પદ પર કરી નિમણુક, IPS પંકજ કુમારને બનાવાયા BSF ના DG

Hiralal

Last Updated: 10:22 PM, 25 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ત્રણ મહત્વના હોદ્દા પર નવી નિયુક્તી કરી છે.

  • કેન્દ્ર સરકારે ત્રણ મહત્વના હોદ્દા પર નવી નિયુક્તી કરી
  • IPS સંજય અરોરાને  ITBP ના નવા DG બનાવાયા
  • IPS પંકજ કુમાર સિંહની BSF ના નવા DG તરીકે નિમણૂંક 

કેન્દ્રીય કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં ઓર્ડરમાં જણાવાયું કે હાલમાં CRPF ના સ્પેશિયલ ડીજી તરીકે કાર્યરત IPS અધિકારી સંજય અરોરાને  ITBP ના નવા DG બનાવાયા છે. ITBP ના હાલના DG એસએસ દેસવાલ 31 ઓગસ્ટે નિવૃત થઈ રહ્યાં છે તેમના સ્થાને સંજય અરોરાની નિમણૂંક અપાઈ છે. 

બાલાજી શ્રીવાસ્તવને BPR&D ના DG બનાવાયા

બાલાજી શ્રીવાસ્તવને  (બ્યુરો પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ)ના DG બનાવાયા છે. 

તેવી જ રીતે હાલમાં BSF ના સ્પેશિયલ  DG તરીકે કાર્યરત IPS અધિકારી પંકજ કુમાર સિંહની BSF ના નવા DG તરીકે નિમણૂંક કરાઈ છે. તેઓ 31 ઓગસ્ટથી હોદ્દો ગ્રહણ કરશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ