બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / devil look of akshay kumar did amazing video of song maar khayegaa

રિલીઝ / Akshay Kumar ના ડેવિલ લુકે મચાવી ધમાલ, Maar Khayegaa ના ગીતને મળ્યાં અઢળક વ્યૂઝ

Premal

Last Updated: 02:43 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અક્ષય કુમાર અને કૃતિ સેનન અભિનિત બચ્ચન પાંડેનુ પહેલુ ગીત માર ખાએગા રીલીઝ થતાં ચાહકોના મન પર છવાઇ ગયુ છે. ગીતમાં અક્ષય કુમારના ડેવિલવાળા લુકથી લોકો ઉત્સાહિત થયા છે. આ ગીત અંદાજે 18 કલાક પહેલા રિલીઝ થયુ છે અને યુ-ટ્યુબ પર પ્રથમ નંબરે ટ્રેન્ડ કરી રહ્યું છે.

  • બચ્ચન પાંડેનુ પહેલુ ગીત 'માર ખાએગા' રીલીઝ
  • અક્ષય કુમારના ડેવિલવાળા લુકથી પ્રશંસકો ઉત્સાહિત
  • માત્ર 18 કલાકમાં યુ-ટ્યુબ પર પ્રથમ નંબરે કરી રહ્યું છે ટ્રેન્ડ

300થી વધુ ડાન્સરો એકસાથે

માર ખાએગાને એક મોટા કૈનવાસ પર દર્શાવવામાં આવ્યું છે. આ ગીતને એક જ દિવસમાં 300થી વધુ ડાન્સરોની સાથે મુંબઈના ફિલ્મસિટીમાં બનાવવામાં આવેલા એક મોટા સેટ પર શૂટ કરવામાં આવ્યું હતુ. ગીતની આકર્ષક કોરિયોગ્રાફી પણ લોકોને પસંદ આવી રહી છે.

ગીતને મળ્યાં 5 કરોડથી વધુ વ્યૂઝ

પ્રશંસકોને અક્ષય કુમારનો આ ખૂંખાર અવતાર એટલો પસંદ આવી રહ્યો છે કે આ વીડિયોના વ્યૂઝ મિનિટે વધી રહ્યાં છે. વીડિયો રીલીઝ થયો હજી અંદાજે 18 કલાક જ થયા છે અને તેને 5 કરોડ 50 લાખથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર પણ અક્ષયના લુક અંગે ચર્ચા થઇ રહી છે. 

આ છે આખી ટીમ 

ગણેશ આચાર્ય દ્વારા કોરિયોગ્રાફ કરવામાં આવેલુ આ ગીત નામાંકિત પાત્રના વ્યક્તિત્વને દર્શાવે છે. ટ્રેકને વિક્રમ મોન્ટ્રોસ દ્વારા સંગીતબદ્ધ અને ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેના બોલ ફરહાદ ભિવંડીવાલા, અજીમ દયાની અને વિક્રમ મોન્ટ્રોસના છે. ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત બચ્ચન પાંડેમાં અરશદ વારસી, પંકજ ત્રિપાઠી, સંજય મિશ્રા, અભિમન્યુ સિંહ અને જેકલિન ફર્નાન્ડીઝ પણ છે. ફિલ્મ 18 માર્ચે હોળીના દિવસે રિલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ