બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / dev uthi ekadashi 2023 date confusion shubh muhurat vishnu pujan

Dev Uthani Ekadashi 2023 / 22 કે 23? આખરે ક્યારે છે પ્રબોધિની એકાદશી? દૂર કરો તમારા મનની મૂંઝવણ, જાણો પૂજન વિધિ અને શુભ મૂહુર્ત

Arohi

Last Updated: 08:07 AM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dev Uthi Ekadashi 2023: આ વખતે દેવઉઠી એકાદશી કઈ તારીખે છે 22 કે 23 નવેમ્બર? તેને લઈને કન્ફ્યુઝન છે. એવામાં શુભ મુહૂર્ત ક્યારે છે અને વિષ્ણુ પુજન વિધિ શું છે આવો જાણીએ.

  • કઈ તારીખે છે દેવઉઠી એકાદશી? 
  • જાણો વિષ્ણુ પુજન વિધિ 
  • જાણો શુભ મુહૂર્ત વિશે 

દેવઉઠી એકાદશી આવવાની છે. આ એકાદશીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. હિંદૂ પંચાંગ અનુસાર કાર્તક મહિનાના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠીની એકાદશી કહેવામાં આવે છે. 

દેવઉઠીની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસથી ચાતુર્માસનું સમાપન થઈ જાય છે અને માંગલિક કાર્યોની શરૂઆત થઈ જાય છે. લોકોમાં આ વખતે દેવઉઠની એકાદશીની તિથિને લઈને થોડુ કન્ફ્યુઝન થઈ ગયું છે. તો આવો જાણીએ દેવઉઠની એકાદશીની સાચી તિથિ કઈ છે. 

દેવઉઠી એકાદશીની તિથિ 
ઉદયાતિથિ અનુસાર, આ વખતે દેવઉઠી એકાદશીનું વ્રત 23 નવેમ્બરે રાખવામાં આવશે. દેવઉઠી એકાદશીની તિથિની શરૂઆત આ વખતે 22 નવેમ્બરે રાત્રે 11.03 મિનિટ પર થશે અને એકાદશી તિથિનું સમાપન 23 નવેમ્બરે રાત્રે 9.01 મિનિટ પર થશે. 

દેવઉઠી એકાદશીનો શુભ યોગ 
દેવઉઠી એકાદશી આ વખતે ખૂબ જ શુભ માનવામાં આવી રહી છે. કારણ કે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ બની રહ્યા છે. દેવઉઠી એકાદશી વ્રતના પારણા 24 નવેમ્બર શુક્રવારે સવારે 6.51 મિનિટથી લઈને સવારે 8.57 મિનિટ સુધી રહેશે.

દેવઉઠની એકાદશી પૂજન વિધિ 
એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરી લો અને વ્રતનો સંકલ્પ લો. એકાદશીના દિવસે સંપૂર્ણ સમય ભગવાન વિષ્ણુનુ ધ્યાન રાખો. સાથે જ આ દિવસે ઘરોમાં દીવા કરો. રાતમાં ભગવાન વિષ્ણુ સહિત બધા દેવી-દેવતાઓનું પૂજન કરો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ