ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / આક્રમક બોલિંગથી બેટિંગ ઓર્ડર તહેસ નહેસ કરી નાખ્યો, 8 ખેલાડી મળીને 20 રન જ બનાવી શક્યા
Last Updated: 08:28 AM, 9 November 2025
ADVERTISEMENT
રણજી ટ્રોફીમાં હાલમાં દિલ્હી અને જમ્મુ અને કાશ્મીર વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે. . દિલ્હીના ત્રણ બેટ્સમેનોએ અડધી સદી ફટકારી , જ્યારે આઠ ખેલાડીઓ કુલ ફક્ત 20 રન જ બનાવી શક્યા હતા.. જેના કારણે દિલ્હીનો પ્રથમ દાવ 211 રન સુધી મર્યાદિત રહ્યો. જમ્મુ અને કાશ્મીર માટે, આકિબ નબીએ સૌથી વધુ પાંચ વિકેટ લીધી. દિલ્હીના બેટ્સમેન જમ્મુ અને કાશ્મીરના બોલરો સામે સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા, જેમને સ્વિંગ અને સીમ મૂવમેન્ટ મળી રહી હતી.
ADVERTISEMENT
દિલ્હીના બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા નહીં
દિલ્હીની શરૂઆત ખરાબ રહી, અર્પિત રાણા એક પણ રન બનાવ્યા વિના આઉટ થયો. સનત સાંગવાને પણ માત્ર 12 રન બનાવ્યા. અર્પિત બોલર નબીના બોલ પર કેચ આઉટ થયો, અબ્દુલ સમદે સ્લિપમાં તેનો કેચ ઝડપ્યો. યશ ધુલે માત્ર 1 રન કર્યો. જ્યારે સાંગવાનની વિકેટ ડાબોડી સ્પિનર વંશજ શર્માએ લીધી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'દરેક ખેલાડીને બદલી શકાય છે' વિરાટ કોહલી અને રોહિત શર્માને મળી વોર્નિંગ
3 બેટ્સમેનોએ સદી ફટકારી
ADVERTISEMENT
કેપ્ટન આયુષ બદોની (64 રન) અને આયુષ દોસેજા ( 65 રન ) એ ચોથી વિકેટ માટે ૧૦૪ રન ઉમેર્યા. જો કે બન્ને બેટ્સેમને અર્ધી સદીને સદીમાં ફેરવી શક્યા નહીં.. માથુર સારા ફોર્મમાં દેખાતા હતા અને બીજા છેડે અણનમ રહ્યા. દિલ્હીનો બેટ્સમેન ઔકીબ નબીની બોલિંગ સામે ખરાબ રીતે નિષ્ફળ ગયા અને સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT