બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / Delhi Ayodhya: From January to March 6 days will be dry days says Excise Department

મોટો નિર્ણય / 6 દિવસ દારૂનો છાંટો પણ નહીં મળે, આબકારીને વિભાગે આપ્યો આદેશ, જુઓ ડ્રાય ડે લિસ્ટ

Vaidehi

Last Updated: 04:21 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આબકારી વિભાગની તરફથી આદેશ આપવામાં આવ્યાં છે કે દિલ્હીમાં જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આ વખતે 6 ડ્રાય દિવસ રહેશે. એટલે કે લોકોને દારુ મળી શકશે નહીં.

  • અયોધ્યામાં 22 જાન્યુઆરીનાં ડ્રાય ડે- નહીં મળે દારુ
  • દિલ્હીમાં આ વખતે 6 દિવસો ડ્રાય ડે રહેશે
  • જાન્યુઆરીથી માર્ચ દરમિયાન વિવિધ પર્વે દારુની દુકાન બંધ રહેશે

દિલ્હીમાં જાન્યુઆરીથી માર્ચની વચ્ચે આ વખતે 6 ડ્રાય દિવસ રહેશે. દિલ્હી આબકારી વિભાગ તરફથી આદેશ આપવામાં આવ્યાં છે કે આ વખતે સૌથી વધુ ડ્રાય દિવસ માર્ચ મહિનામાં રહેશે. આ મહિને એક કે બે નહીં પણ કુલ 4 ડ્રાય દિવસ રહેશે. આ દિવસોમાં લોકોને દારુ મળી શકશે નહીં. તારીખ અનુસાર આબકારી વિભાગે આદેશ આપ્યાં છે.

આ દિવસે નહીં મળે દારુ
આબકારી વિભાગનાં આદેશ અનુસાર જાન્યુઆરીમાં 26 તારીખ એટલે કે ગણતંત્ર દિવસનાં ઉપલક્ષ્યમાં ડ્રાય દિવસ રહેશે. જ્યારે ફેબ્રુઆરી 24 ગુરુ રવિદાસ જયંતિનાં દિવસે પણ ડ્રાય દિવસ રહેશે. સૌથી વધુ ડ્રાય ડે માર્ચ મહિનામાં રહેશે. જેમાં 6 માર્ચ સ્વામી દયાનંદ સરસ્વતી જયંતિ, 8માર્ચ મહાશિવરાત્રી, 25 માર્ચ હોળી અને 29 માર્ચ ગુડ ફ્રાઈડે સમાવિષ્ટ છે. જો કે કેટલાક અન્ય રાજ્યોમાં તો 22 જાન્યુઆરી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનાં દિવસે પણ ડ્રાય ડે છે પણ દિલ્હીમાં આ અંગે કોઈ ઘોષણા નથી કરવામાં આવી.

વધુ વાંચો: ઉત્તર ભારતમાં 6.2ના મોટા ભૂકંપથી હડકંપ, 1000 કિમી દૂર નીકળ્યું કેન્દ્રબિંદુ, મચી ભાગમભાગ

22 જાન્યુઆરી- ડ્રાય ડે
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીનાં દિવસને રાષ્ટ્રીય પર્વ રૂપે ઊજવવાની અપીલ કરી છે. આ દિવસે પ્રદેશમાં દારુની દુકાન બંધ રાખવાનાં પણ આદેશ આપવામાં આવ્યાં છે. અયોધ્યનાં સંતોએ દારુની દુકાનો બંધ રાખવાનાં CMનાં નિર્ણયને વખાણ્યું છે. આ સાથે જ સંતોએ મુખ્યમંત્રીને માંગ કરી છે કે ભવિષ્યમાં પણ 22 જાન્યુઆરીનાં દિવસે ડ્રાય દિવસ હોય તેવો નિયમ બનાવી દેવામાં આવે. જો CM યોગી સંતોની આ માંગ પર વિચાર કરે તો શક્ય છે કે દરવર્ષે 22 જાન્યુઆરીનાં દિવસે અયોધ્યામાં ડ્રાય ડે રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ