BIG NEWS / નો ટેન્શન: તલાટી ભરતીના અરજી ફોર્મ ભરવાની તારીખ લંબાવાઇ,  હવે આ તારીખ સુધી કરી શકશો ઓનલાઇન અરજી

 Date of filling online application form for Talati recruitment has been extended

તલાટીની ભરતી માટે ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાઇ હવે 17 ફેબ્રુઆરી સુધી ઉમેદવાર ફોર્મ ભરી જ્યારે 21 તારીખ સુધી ફી ભરી શકશે. સર્વર લોડ થતાં લેવાયો નિર્ણય

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ