બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / DAILY HOROSCOPE: RASHI BHAVISHYA FOR 8 MARCH, 2022
શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.04 થી 12.48 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.09 થી સાંજે 04.31 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)
ADVERTISEMENT
શું કરવું? : લક્ષ્મીગણેશ સ્તોત્રના 21 પાઠ કરો
શું ના કરવું? : ફાટેલા-મેલા કપડાં પહેરવા નહીં
આજનો મંત્ર: ઓમ્ ગણેશામ્બિકાભ્યામ્ નમઃ
આજનું દાન: મીઠા ફળનું દાન કરો
મેષ (અ.લ.ઈ.)
માનસિક શાંતિનો અહેસાસ થશે
આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે
નોકરીમાં પ્રગતિ જણાશે
માતાના આશીર્વાદથી ધનપ્રાપ્તિ થાય
ADVERTISEMENT
વૃષભ (બ.વ.ઉ.)
માનસિક પરેશાની જણાશે
કામમાં વધારે મહેનત કરવી પડશે
ધંધામાં સામાન્ય ફાયદો જણાશે
નાણાકીય તંગી અનુભવશો
મિથુન (ક.છ.ઘ.)
કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે
મોટા માણસોની ઓળખાણથી લાભ થાય
પરેશાનીઓમાંથી મુક્તિ મળે
ધંધામાં નવી આવક મળે
ADVERTISEMENT
કર્ક (ડ.હ.)
નવા કામકાજથી લાભ થાય
નજીકના સંબંધીથી સહયોગ મળશે
પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે
ધંધાકીય આવકમાં વધારો જણાશે
સિંહ (મ.ટ.)
કામકાજમાં વ્યવહારું બનો
ધીરજથી કામની શરૂઆત કરવી
પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે
માનસિક તનાવ જણાય
ADVERTISEMENT
કન્યા (પ.ઠ.ણ.)
કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે
સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે
સંતાનોથી સારો લાભ જણાશે
નાના-મોટા રોકાણ માટે સાચવવું
તુલા (ર.ત.)
અગત્યના કામને પ્રાધાન્ય આપો
રોજગાર માટે નવી તકો વિચારો
બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરી શકો
મહેનત કરશો તો સારું ફળ મળશે
ADVERTISEMENT
વૃશ્ચિક (ન.ય.)
કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે
શેરબજારમાં સારો લાભ થશે.
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
યાત્રા-પ્રવાસના કામથી લાભ થાય
ધન (ભ.ધ.ફ.ઢ.)
સંતાન વિષયક તકલીફ જણાય
મહત્વના કામમાં વિલંબ સૂચવાય
સ્વાસ્થ્ય બાબતે સાચવવું
વ્યવસાયમાં નવી તકો મળશે
ADVERTISEMENT
મકર (ખ.જ.)
ધાર્મિક કામકાજમાં રુચિ વધે
માનસિક બેચેની રહ્યા કરે
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે
ઘરમાં સામાન્ય અશાંતિ જણાય
કુંભ (ગ.શ.ષ.સ.)
આવડતના ઉપયોગથી લાભ થાય
આર્થિક બાબતેમાં નવી તકો મળે
ધારેલા કામકાજમાં સફળતા મળે
વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે
મીન (દ.ચ.ઝ.થ.)
માનસિક અશાંતિ અનુભવશો
ધન સંબંધી ચિંતા અનુભવશો
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું
કામના પ્રમાણમાં ઓછું ફળ મળશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.