બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / daily horoscope astrology today 4 august 2019
મેષ
આજે કદાચ આપ પોતાના કામ અને જવાબદારી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત ન કરી શકો. ચંચલ મન આપનું મગજને કામ કરવા ન દે. પરંતુ દિવસની આખી સુધીમાં પોતાના સદ્ભાગ્યે આપ પોતાનું દરેક કામ પુરૂં કરી લેશો. પ્રયાસ કરો કે આપનું મન આડુઅવળું ન જાય. ઘણી વાર આપણે આપણા ભવિષ્યને લઈને વધુ પડતું વિચારના હોઈએ છીએ. પરંતુ આપણે વાસ્તવિકતાને ભૂલવીન જોઈએ.
ADVERTISEMENT
વૃષભ
શું આપે કદીએ એવું વિચાર્યું છે કે આપના ઘરમાં આટલા ઝઘડા કેમ થાય છે? કદાચ, આપેજ પોતાનાજ ગુસ્સા પર કાબુ રાખવો જોઈશે. જો આપ રચનાત્મક તથા સહનશક્તિ રાખવાવાળી વ્યક્તિ બની થશો તો આપજ પોતાના ઘરમાં ખુશીનું વાતાવરણ ઉભું કરી શકશો
મિથુન
આજનો દિવસ આપના માટે સારો છે. ખૂબ મઝા કરો. આજે આપ પોતાની ભાવનાઓને સ્થિર રાખજો તો આપને સારૂં લાગશે. આજે આપનો આત્મવિશ્વાસ ટોય પર છે. એનો લાભ ઉઠાવજો પોતાના આત્મવિશ્વાસ અને ઉજાર્નો ઘરો ઉપયોગ કરજો તો આપ એ જરૂર મેળવી લેઓ જે આપે નક્કી કરેલું છે.
ADVERTISEMENT

કર્ક
આજકાલ જે તણાવ વધી રહ્યો છે આપેજ એને વાજબી રીતે સમજપૂર્વક ખતમ કરવાની કોશીશ કરવી જોઈએ. માનસિક શાંતિ મેળવવાને માટે ક્યાંય ફરવા જાઓ અથવા કોઈ સારી ચોપડી વાંચી શકો છો. આપ પોતાના કામ પર ધ્યાન દયો અને એ વાત ધ્યાનમાં રાખજો કે આપ પોતાના પ્રયાસોથી કોઈ પણ સમસ્યા ઉકેલી શકો છો. પોતાના પ્રિયજનોને જણાવો કે આપ એમન કેટલો પ્રેમ કરો છો. પોતાના ઘરની શાંતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરો.
ADVERTISEMENT
સિંહ
આજે આપ આરામ કરો કારણકે આપ કેટલીક સમસ્યાઓને લીધે મુંઝવણમાં આવી શકો છો. આપની બધીજ સમસ્યાઓ જલ્દીથી ખત્મ થઈ જશે. વધુ ચિંતા ન કરશો પોતાના ગુસ્સાને કાબુમાં રાખજો અને એવો નિર્ણય લ્યો જે આપ બંનેના હિતમાં હોય. આપ પોતાના પરિવારજનો અને દોસ્તોની સાથે સમય પસાર કરો અને પછી જુઓ આપના મુંઝવણ કેવી છુમંતર થઈ જાય છે.
કન્યા
જો આપે કામની બાબતમાં અથવા ખાનજી કામ માટે કોઈ યાત્રા પર જવાનું હવે એમાં કોઈ કારણસર અડચણ આવી શકે છે. અથવા આપની યોજના પુરી રીતે બદલાઈ શકે છે. પણ પરિવર્તનને કારણે નારાજ ન થશો.
ADVERTISEMENT
તુલા
ઘણાં સમય પહેલાં ખોવાયેલી વસ્તુ મળી જવાથી આપને ખુશી થશે. આપનું નશીબ આપની આપે છે. એટલે નાની નાની વાતો પણ આપનાં મુખ પર ખુશી લઈ આવશે. થોડોક સમય કાઢીને બીજી ખોવાયેલી ચીજોને ગોનવાનો પ્રયત્ન કરજો શું ખબર ક્યાંથી શું મળી જાય. આજે આપ પોતાને ભાગ્યશાળી સમજો.

ADVERTISEMENT
વૃશ્ચિક
આજે આપ પોતાનો મિજાજ ખુશ રાખજો. નાની મોટી સમસ્યાઓથી મુંઝાશો નહીં. આજે આપ કોઈપણ બહસ કરવાના મૂડમાં છો એવું લાગેછે. તો પણ આપ બધુંજ સંભાળી લેશો. પોતાની મુંઝવણને પોતા પર ણવી થવા ન દેશો એનાથી જ આપને સારી તક મળી શકે છે. આ મુંઝવણો પર વધુ ધ્યાન દેતા પોતાના જીવનની ખુશીયોનો આનંદ લો.
ધનુ
આજે આપ ઘરમાં ઝઘડો કરી શકો છો. પોતાના ગુસ્સા પર કાવુ રાખજો. આ ઝઘડો ઘરની સાફસુફી અથવા ઘરની જવાબદારીઓને લઈને હોઈ શકે છે. ઝઘડો કરવાથી બચો અને પોતાના ઘરની શાંતિ જાળવી રાખો.
ADVERTISEMENT
મકર
આજે આપે પોતાના કાર્યાલય અને ઘર પર નાજુક મુદ્દાઓને ઉકેલવાને માટે પોતાની ચતુરાઈ અને સમજનો ઉપયોગ કરવો જોઈશે. ધ્યાનમાં રાખજો બીજાઓને બહસ કરતાં જોઈને તમે પણ એમાં લાગી ન જશો. જો કોઈ આપના સાથે ગેરવાજબી વહેવાર કરે તો પણ આપ નમ્રતાથી પોતાની વાત કહેશો અને પછી ત્યાંથી નીકળી જજો. બધુજ ઠીક થઈ જશો.
કુંભ
અઠવાડીઆથી ચાલી રહેલી બહસ અને તનાવથી આપ પોતાને થાકેલો અનુભવશો. વધુ તનાવમાં ન રહો અને ઝઘડાથી બચવાનો પ્રયત્ન કરો. પોતાના દોસ્તો અને પરિવારજનોથી પ્રેમપૂર્વક વર્તો અને જો કોઈ વાત બગડી પણ થય તો એને પ્રેમપૂર્વક અને સમજદારીથી ઉકેલવાની કોશીશ કરજો. એથી આપને ખુશી અને માનસિક શાંતિ મળશે.

મીન
આજે આપના કાર્યાલય અથવા ઘરે થોડો તનાવ ઉભો થઈ શકે છે. સંભાવના છે કે આપના આસપાસના લોકો ગુસ્સામાં હોય જેનો પ્રભાવ આપના મૂડ પર પડી શકે છે. ચિંતા ન કરશો આ સમય પર વીતી નશે. આપ પોતાના કામો પર ધ્યાન દેશો. પોતાના કામ પર ધ્યાન દેવાથી આપનું ધ્યાન પરેશાનીઓ પર નહીં જાય. બધાનો મૂડ જલ્દી ઠીક થઈ જશે. અને બધુંજ ઠીક થઈ જશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.