બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Daily Horoscope And rashifal in gujarati 6 FEBRUARY, 2022
શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.06 થી 1.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 4.31 થી 5.52 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)
ADVERTISEMENT
શું કરવું? : સૂર્યનારાયણને જળ ચડાવો
શું ના કરવું? : એકાંતમાં ના રહો
આજનો મંત્ર: ઓમ આદિત્યાય નમઃ
આજનું દાન: ગોળ, ઘઉં અને ફળનું દાન કરો
ADVERTISEMENT
જાણો આજે તમારી રાશિ પ્રમાણે શું હશે રાશિફળ?
મેષ (અ.લ.ઈ.)
નોકરી-ધંધામાં સારી પ્રગતિ જણાય
કુટુંબ પરિવારમાં સુમેળ જણાય
જમીન-મકાનના પ્રશ્નોમાં ગૂંચવણ ઉભી થાય
લાભ-હાનિને ધ્યાનમાં રાખી કામ કરવું
ADVERTISEMENT
વૃષભ (બ.વ.ઉ.)
સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે
સંપત્તિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી
કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે
મિથુન (ક.છ.ઘ.)
ઈમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય
મિત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો
જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે
મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે
ADVERTISEMENT
કર્ક (ડ.હ.)
કામકાજમાં સાથી મિત્રોનો સહયોગ મળશે
નોકરી-ધંધા માટે નવી તકો મળશે
કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળશે
સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે
સિંહ (મ.ટ.)
માન-સન્માન અને આબરુમાં વધારો થાય
કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેવું
નોકરી-ધંધામાં પ્રગતિના યોગો જણાય
કોઈપણ નિર્ણય સમજી-વિચારીને કરવો
ADVERTISEMENT
કન્યા (પ.ઠ.ણ.)
નાના-મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી
મિત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે
નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે
ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો જ કામ સુધરશે
તુલા (ર.ત.)
નોકરી-ધંધામાં ઉજ્વળ તકો મળશે
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું
લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું
કરેલી મહેનત સારું ફળ આપશે
ADVERTISEMENT
વૃશ્ચિક (ન.ય.)
ઘરમાં નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે
નોકરીમાં બઢતી અને મનપસંદ સ્થાન પ્રાપ્તિ મળે
કાયદાકીય રીતે સાવચેતી રાખવી
પરિવાર સાથેના સંબંધોમાં સુધારો જણાય
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે
અંગત સમસ્યાઓમાં તકલીફો જણાય
સંપત્તિને લગતા પ્રશ્નોમાં સારું સમાધાન મળે
નોકરીયાતને કામનો બોજો વધે
મકર (ખ.જ.)
ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય
પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય
અભ્યાસ કે નોકરી અર્થે વિદેશપ્રવાસનું આયોજન થાય
લોન કે કરજ લેવું પડે તો સાવધાની રાખવી
કુંભ (ગ.શ.સ.ષ.)
પિતા-પિતરાઈ સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે
આરોગ્ય બાબતે સાવચેતી રાખવી
નવા કામકાજમાં ભાગીદારીથી લાભ થાય
સંતાન બાબતની ચિંતામાં વધારો થાય
મીન (દ.ચ.ઝ.થ.)
આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય
વારસાઈ મિલકતોનો ઉકેલ આવે
નાના-મોટા પ્રવાસના આયોજનો થાય
સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય અને કામ સુધરે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.