બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Daily Horoscope And rashifal in gujarati 08 APRIL, 2022

રાશિ ભવિષ્ય / ચૈત્ર નવરાત્રીના સાતમા દિવસે માતાજીને ગોળનો ભોગ કરો અર્પણ, જાણો આજનું રાશિફળ

Published By: Parth

Last Updated: 08:07 AM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૈત્રી નવરાત્રિના સાતમા દિવસ અને શુક્રવારના રોજ કેવો રહેશે આપનો દિવસ અને શું કરવાથી થશે લાભ? જાણો

શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સીલ્વર અને દૂધીયો
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12-05 થી 12-48 સુધી રહેશે
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
શું કરવું? : બટાકા બાફીને હળદરવાળા કરીને ગાયને આપવા 
શું ના કરવું? : વડીલોનું અપમાન ન કરવું
આજનો મંત્ર : ઓમ એં હ્રીં ક્લીં કાલરાત્ર્યૈ નમ:  
આજનું દાન : માતાજીને ગોળનો ભોગ અર્પણ કરી બ્રાહ્મણને દાન કરવું

રાશિ પ્રમાણે જાણૉ આજે કેવો રહેશે આપનો દિવસ 

મેષ (અ.લ.ઈ.) 
આવકના નવા સ્ત્રોત ખુલશે
સ્નેહીમિત્રોથી સહયોગ મળશે 
પરિવારના સબંધોમાં મજબૂતાઈ જણાશે
રોજગારી માટે સારી તકો મળશે 

વૃષભ (બ.વ.ઉ.) 
વડીલોનો ઉત્તમ સહયોગ મળશે
ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે 
રોજગારી માટે ઉત્તમ તકો મળશે 
મધુર વાણીથી કામ સરળ બનશે 

મિથુન (ક.છ.ઘ.) 
ધંધાકિય યોજનાઓ બનાવી શકશો
નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે 
કરેલો પરિશ્રમ ફળદાયી બનશે
પ્રેમ સબંધોમાં દૂરી જણાશે 

કર્ક (ડ.હ.) 
સરકારી કામમાં લાભ મળશે 
ધંધાકિય કામમાં લાભ થશે 
કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું
નાના પ્રવાસના યોગો બને

સિંહ (મ.ટ.) 
આર્થિક પાસુ મજબૂત બનશે
ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે 
લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું 
ખાવાપીવામાં કાળજી રાખવી

કન્યા (પ.ઠ.ણ.) 
પરિવારજનોનો સહયોગ મળશે
યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે 
અવિવાહિતને સારા સમાચાર મળશે  
જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે

તુલા (ર.ત.) 
આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે
નોકરીયાતને કામમાં નવીન તકો મળે
પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું 
કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા 

વૃશ્ચિક (ન.ય.) 
પરદેશના કામકાજમાં લાભ થશે
નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે 
પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે 
વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે
 
ધન (ભ.ધ.ફ.ઢ.) 
જૂની ઉઘરાણીમાં લાભ થશે 
આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે 
વાહન ચલાવવામાં કાળજી રાખવી 
સહકર્મચારીનો સહયોગ મળશે

મકર (ખ.જ.) 
જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે
આવકના નવા દ્વાર ખુલશે 
કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી
મુશ્કેલીમાંથી માર્ગ મળશે 

કુંભ (ગ.શ.સ.ષ.) 
ભાઈ બહેનોના સંબંધમાં મધુરતા જણાશે
સારા સમાચારથી ખુશીમાં વધારો થશે 
કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે  
તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું 

મીન (દ.ચ.ઝ.થ.) 
ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે
સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે 
માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે 
નોકરીમાં મહેનતનું ફળ મળશે

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Rashifal ભવિષ્ય દર્શન રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ