બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Daily Horoscope And rashifal in gujarati 07 APRIL, 2022
શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12-05 થી 12-48 સુધી રહેશે
શું કરવું? : દેવીકવચનો પાઠ કરવો
શું ના કરવું? : ઈશાન ખુણો દૂષિત ના રાખવો
આજનો મંત્ર: ઓમ હ્રીં શાકંભર્યૈ નમઃ
આજનું દાન: લાપસીનું નિવેદ ધરાવી વહેંચો
ADVERTISEMENT
રાશિ અનુસાર જાણો આજે કેવો રહેશે આપનો દિવસ:
મેષ (અ.લ.ઈ.)
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
મોટા રોકાણમાં અનુભવીની સલાહ લેવી
સંતાનોની સામાન્ય ચિંતા રહેશે
જૂની વાતોને ભૂલી નવા કામમાં ધ્યાન આપો
ADVERTISEMENT
વૃષભ (બ.વ.ઉ.)
કામમાં ઉત્સાહમાં વધારો થશે
ભાઈઓ અને પરિવારના સભ્યોનો સહકાર મળશે
અમૂલ્ય વસ્તુ મેળવવાની અભિલાષા પૂરી થશે
મહત્વપૂર્ણ નિર્ણયો ના લેવા
મિથુન (ક.છ.ઘ.)
આર્થિક સ્થિતિ મજબૂત બનશે
ધન, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે
પરિવાર-સંતાનોના પ્રશ્નો હળવા બનશે
માનસિક વ્યાકુળતા જણાશે
ADVERTISEMENT
કર્ક (ડ.હ.)
યાત્રા-પ્રવાસથી લાભ થાય
સન્માન અને લાભ મળશે
તબિયત બાબતે કાળજી રાખવી
કારણ વગરનો તનાવ રહેશે
સિંહ (મ.ટ.)
પિતા અથવા વડીલનો સહકાર મળશે
ભાગ્યબળનો વધારો થશે
પરિવારથી તનાવ જણાશે
વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે
ADVERTISEMENT
કન્યા (પ.ઠ.ણ.)
પારિવારિક જીવન સુખમય રહેશે
સંતાનોથી લાભ થશે
ધનપ્રાપ્તિના ઉત્તમ યોગો જણાય છે
લેવડ-દેવડમાં સાવધાની રાખવી
તુલા (ર.ત.)
ધંધાકિય બાબતે તકલીફ જણાશે
કારણ વગરની ચિંતા અનુભવશો
જૂના સંબંધી મિત્રોની મુલાકાત થશે
ધનહાનિની સંભાવના છે
ADVERTISEMENT
વૃશ્ચિક (ન.ય.)
હરિફાઈવાળા કામમાં વિજય થશે
તબિયત બાબતે સાચવવું
અટવાયેલા કામો પૂર્ણ થશે
વિરોધીઓ પરાજીત થશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક યોજનાઓ સફળ બનશે
સન્માન અને ધનનો લાભ મળશે
સંતાન સંબંધે સારું સુખ મળશે
વ્યવસાયમાં નવી તકો મળશે
મકર (ખ.જ.)
ધંધા-રોજગારમાં સારી સફળતા મળશે
મકાન સુખ સારું મળશે
નવા વાહન લેવાના યોગ બને છે
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
ADVERTISEMENT
કુંભ (ગ.શ.ષ.સ.)
ઘર વપરાશની ચીજોમાં વધારો થશે
આજીવિકામાં નવી તકો મળશે
પરિવારથી સામાન્ય તણાવ જણાશે
આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે
મીન (દ.ચ.ઝ.થ.)
ધંધાકિય યોજનાઓ પરિપૂર્ણ થશે
ચામડી અથવા પેટ વિષયક સામાન્ય ફરિયાદ જણાશે
પરિવારજનોનો સહયોગ મળશે
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવું
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.