ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Daily Horoscope and rashifal in gujarati 06 september 2022

ભવિષ્ય દર્શન / આજે ધનપ્રાપ્તિના ઉત્તમ યોગ પણ તબિયત સાચવજો... જાણો તમારું રાશિફળ

Published By: Parth

Last Updated: 07:48 AM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે તમારી રાશિ અનુસાર શું છે રાશિફળ અને કેવો રહેશે આપનો દિવસ... ( RASHIFAL IN GUJARATI )

ADVERTISEMENT

આજનું પંચાંગ
06 09 2022 મંગળવાર
માસ ભાદરવા
પક્ષ શુક્લ
તિથિ અગિયારસ

  • શું કરવું? : ભૂખ્યાને ગોળના લાડુ આપવા
  • શું ના કરવું? : ખોટા વાયદા ન કરવા
  • આજનો મંત્ર : ઓમ ગં ઓમ
  • આજનું દાન : ગરીબને માલપુવાનું દાન કરવું

શુભાંક - આજનો શુભ અંક છે 6
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.47 થી બપોરે 2.10 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.52 થી સાંજે 5.33 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

જાણો આજનું રાશિફળ: 

મેષ (અ.લ.ઈ.)
આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે
પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે
આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો
કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું

વૃષભ (બ.વ.ઉ.)
ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો બનશે
પરિવારમાં પરમ શાંતિ જળવાશે
અચાનક તબિયત ના બગડે તેનું ધ્યાન રાખવું
કામના બોજામાંથી મુક્ત થશો

મિથુન (ક.છ.ઘ.)
માનસિક અશાંતિનો અનુભવ થશે
કામકાજમાં સાધારણ તકલીફો રહેશે
મહેનતના પ્રમાણમાં ઓછું ફળ મળશે
સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે

કર્ક (ડ.હ.)
નાના-મોટા રોકાણોમાં લાભ જણાશે
નજીકના સંબંધીઓથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે
કરેલા કાર્યોમાં સફળતા મળશે

સિંહ (મ.ટ.)
શેરબજારમાં સારો લાભ મેળવશો
શત્રુઓ ઉપર વિજય મેળવશો
ધંધાના કામમાં સારો લાભ થશે
પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે

કન્યા (પ.ઠ.ણ.)
અજાણ્યા સાથેનો વ્યવહાર નુકસાન કરાવશે
આવકમાં સાધારણ વધારો થશે
પરિવારજનોનો ભરપૂર સહયોગ મળશે
અકારણ ચિંતાથી કામ બગડશે

તુલા (ર.ત.)
સમજદારીથી કરેલા કામનો લાભ થશે
જૂના મિત્રોથી મુલાકાત થશે
તબિયત માટે સારો સમય નથી
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું

વૃશ્ચિક (ન.ય.)
કામકાજના સ્થળે મન પ્રસન્ન રહેશે
શેરબજારમાં સારો લાભ થશે
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
પરિવારમાં તનાવ અને માનસિક અશાંતિ રહેશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં ઉત્તમ અવસર મળશે
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
કામકાજમાં મહેનતનું પ્રમાણ વધશે
શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર (ખ.જ.)
સંપત્તિને લગતા કામકાજમાં લાભ થશે
રોજગાર માટે નવા અવસરો પ્રાપ્ત થશે
રાજકીય કામ ધ્યાનથી કરવું
સંતાનની પ્રગતિથી મન પ્રસન્ન જણાશે

કુંભ (ગ.સ.શ.ષ.)
વેપાર-વાણિજ્યમાં નવા વિચારો લાભ કરાવશે
આપના આત્મબળમાં વધારો થશે
જૂની પરેશાનીમાંથી રાહત મળશે
આવકના નવા સ્ત્રોત ઉભા થશે

મીન (દ.ચ.ઝ.થ.)
પરિવારમાં કોઈની તબિયતની ચિંતા રહેશે
કર્મક્ષેત્રમાં વિરોધીઓ પરેશાન કરશે
પારિવારિક શાંતિ જણાશે
જમીન-વાહન વગેરે કાર્યોમાં સફળતા મળશે

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope Rashifal rashibhavishya ભવિષ્ય દર્શન રાશિફળ Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ