બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Daily Horoscope And rashifal in gujarati 05 APRIL, 2022

રાશિફળ / ચૈત્રી નવરાત્રિમાં આજે સુખડીનું નૈવેદ્ય ધરાવવાથી થશે લાભ, જાણો આજનું રાશિફળ

Published By: Parth

Last Updated: 07:54 AM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માતાજીની આરાધના કરવાનો પાવન પર્વ ચાલી રહ્યો છે ત્યારે જાણો મંગળવારે કેવો રહેશે આપનો દિવસ અને શું કરવું, શું ન કરવું

શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે મરૂન અને ઘેરો લાલ
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.04 થી 12.48 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 3.09 થી સાંજે 04.31 સુધી
શુભ દિશા: આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા: આજે અશુભ દિશા છે પશ્ચિમ અને વાયવ્ય
રાશિ ઘાત : મકર રાશિ (ખ.જ.)

શું કરવું? : દેવી કવચના 7 પાઠ કરવાથી લાભ થાય
શું ના કરવું? : ક્રોધ, ઉતાવળ કરવાથી નુકસાન થાય
આજનો મંત્ર : હ્રીં પરામ્બાયૈ નમ:
આજનું દાન : સુખડીનું નિવેદ ગુલાબ સાથે ધરાવી પ્રસાદ આપો

રાશિ અનુસાર જાણો આજે કેવો રહેશે આપનો દિવસ 

મેષ  (અ.લ.ઈ.)  
માનસિક શાંતિનો અહેસાસ થશે
આજે ખર્ચનું પ્રમાણ અધિક જણાશે
નોકરીમાં પ્રગતિ જણાશે
વ્યયસાયમાં ધનલાભ થાય 
માતાના આશિર્વાદથી ધનપ્રાપ્તિ થાય

વૃષભ  (બ.વ.ઉ.) 
માનસિક પરેશાની જણાશે
કામમાં વધારે મહેનત કરવી પડશે 
ધંધામાં સામાન્ય ફાયદો જણાશે 
નાણાકિય તંગી અનુભવશો 

મિથુન  (ક.છ.ઘ.) 
કરેલો પુરુષાર્થ ફળદાઇ બનશે
મોટા માણસોની ઓળખાણથી લાભ થાય
પરેશાનીઓમાથી મુક્તિ મળે 
ધંધામાં નવી આવક મળે 

કર્ક  (ડ.હ.) 
નવા કામકાજથી લાભ થાય 
નજીકના સબંધીથી સહયોગ મળશે
પ્રમોશન અથવા પગાર વધારાની તકો મળે
ધંધાકિય આવકમાં વધારો જણાશે

સિંહ  (મ.ટ.) 
કામકાજમાં વ્યવહારુ બનો 
ધીરજથી કામની શરુઆત કરવી
પરિવારમાં વૈચારિક મતભેદ રહેશે 
માનસિક તનાવ જણાય

કન્યા (પ.ઠ.ણ.) 
કામની સફળતા માટે સંઘર્ષ કરવો પડે 
સ્વજનોથી પરેશાની રહેવા સંભવ છે 
સંતાનોથી લારો લાભ જણાશે
નાના મોટા રોકાણ માટે સાચવવુ 

તુલા   (ર.ત.) 
અગત્યના કામને પ્રાધાન્ય આપો
રોજગાર માટે નવી તકો વિચારો 
બુધ્ધી શક્તિનો ઉપયોગ કરી શકો
મહેનત કરશો તો સારુ ફળ મળશે

વૃશ્ચિક (ન.ય.) 
કરજમાંથી મુક્તિ અથવા રાહત મળે 
શેરબજારમાં સારો લાભ થશે. 
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
યાત્રા પ્રવાસના કામથી લાભ થાય

ધન (ભ.ધ.ફ.ઢ.) 
સંતાન વિષયક તકલીફ જણાય 
મહત્વના કામમાં વિલંબ સુચવાય 
સ્વાસ્થ્ય બાબતે સાચવવુ 
વ્યવસાયમાં નવી તકો મળશે 


મકર  (ખ.જ.) 
ધાર્મિક કામકાજમાં રુચી વધે 
માનસિક બેચેની રહ્યા કરે 
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે
ઘરમાં સામાન્ય અશાંતિ જણાય

કુંભ (ગ.શ.ષ.સ.) 
આવડતના ઉપયોગથી લાભ થાય 
આર્થિક બાબતેમાં નવી તકો મળે
ધારેલા કામકાજમાં સફળતા મળે
વડીલો સાથે વૈચારિક અસમાનતા રહે 

મીન  (દ.ચ.ઝ.થ.) 
માનસિક અશાંતિ અનુભવશો
ધન સબંધી ચિંતા અનુભવશો 
ભાગીદારીવાળા કામમાં સાચવીને કામ કરવુ
કામના પ્રમાણમાં ઓછુ ફળ મળશે 

સંકળાયેલા મુદ્દાઓ

Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ