બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / Daily Horoscope And rashifal in gujarati 03 APRIL, 2022
શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.06 થી 1.49 સુધી રહેશે
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
ADVERTISEMENT
શું કરવું? : કુંવારી દીકરીની પૂજા કરવી
શું ના કરવું? : કોઈ પાસે ખોટી અપેક્ષા ન રાખવી
આજનો મંત્ર:
તપશ્ચારિણી ત્વંહિ તાપત્રય નિવારણિમ્
બ્રહ્મરૂપ ધરા બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ્
શડ્કર પ્રિયા ત્વંહિ ભુક્તિ-મુક્તિ દાયિનિ
શાન્તિદા જ્ઞાનદા બ્રહ્મચારિણી પ્રણમામ્યહમ્
ADVERTISEMENT
આજનું દાન: રેશમી રૂમાલ કુંવારી કન્યાને આપવો
રાશિ પ્રમાણે જાણો આજે કેવો રહેશે આપનો દિવસ:
ADVERTISEMENT
મેષ (અ.લ.ઈ.)
તબિયત બાબતે કાળજી રાખવી
કામકાજમાં સાવધાની રાખવી
પારિવારિક જવાબદારીમાં વધારો થશે
વિઘ્નસંતોષીઓ કામમાં નુકસાન કરશે
વૃષભ (બ.વ.ઉ.)
આવકના પ્રમાણમાં ખર્ચાઓ વધશે
કોઈપણ કામમાં અટવાયેલા રહેશો
ધંધાકિય બાબતોમાં નવી તકો મળશે
માનસિક શાંતિ જણાશે અને આનંદમાં રહેશો
ADVERTISEMENT
મિથુન (ક.છ.ઘ.)
મહેનતનું સારું ફળ મળશે
મનોકામના પૂર્તિ માટે સમય સારો છે
કોઈપણ રોકાણમાં શાંતિ રાખવી
જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે
કર્ક (ડ.હ.)
વડીલો દ્વારા આશીર્વાદ મળશે
નજીકના સંબંધીથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે
નવું કામ કરવાના યોગ સારા બને છે
ADVERTISEMENT
સિંહ (મ.ટ.)
ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે
ઉતાવળ કરશો તો નુકસાન થશે
સંતાનો સાથે મતભેદ રહેશે
મુસાફરીના યોગો બને છે
કન્યા (પ.ઠ.ણ.)
આપની શિથિલતા નુકસાન કરાવશે
રોકાણમાં કાળજી રાખી કામ કરવું
સ્નેહીજનોના આશીર્વાદથી કામ સુધરશે
કામકાજમાં મહેનત વધુ રહેશે
ADVERTISEMENT
તુલા (ર.ત.)
ભાગીદારીવાળા કામથી લાભ થશે
વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે
વહેવારના કામમાં ચોખ્ખું રહેવું
લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું
વૃશ્ચિક (ન.ય.)
શેરબજારમાં સારા લાભની સંભાવના
વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય
ધંધાકિય પ્રવાસના યોગ બને છે
પરિવારમાં તનાવ કે માનસિક અશાંતિ રહેશે
ધન (ભ.ધ.ફ.ઢ.)
વ્યવસાયમાં નવા અવસર મળશે
સમય આપને અનુકૂળ બનશે
કામકાજની કદર થશે
શત્રુપક્ષથી સાવધાની રાખવી
મકર (ખ.જ.)
જીવનસાથીના સંબંધોને મધુર બનાવો
નાના-મોટા પ્રવાસની સંભાવના છે
ખોટા ખર્ચાઓ ઉપર કાબૂ રાખવો
કોઈ શુભ સમાચાર મળશે
કુંભ (ગ.શ.સ.ષ.)
પસંદગીના કામમાં આનંદ મળશે
પરિવારજનોથી ઉત્તમ લાભ થશે
નોકરીયાતને કાર્યોમાં સહયોગ મળશે
માનસિક શાંતિનો અનુભવ થશે
મીન (દ.ચ.ઝ.થ)
ધનનું સારું સુખ મળશે
પરિવારમાં તનાવ રહેશે
નાના-મોટા રોકાણમાં લાભ થશે
માલ-મિલકતને લગતા કામમાં ફાયદો થશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.