બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / dad builds stage in driveway host graduation ceremony for daughter

VIRAL / લૉકડાઉનમાં આ પિતાએ પોતાની પુત્રી માટે એવું કર્યું કે તમે ક્યારેય પણ વિચાર્યું નહીં હોય!

Published By: Krupa

Last Updated: 10:08 PM, 15 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ સમગ્ર દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે સ્કૂલ, કૉલેજ, મૉલ્સ વગેરે પણ બંધ છે. એટલા માટે જ્યારે એક સ્ટૂડેન્ટનું ગ્રેજ્યુએશન પૂરું થયું તો એ નિરાશ થઇ ગઇ કારણ કે લૉકડાઉનના કારણે ગ્રેજ્યુએશન સેરેમની પણ ટળી ચુકી હતી. પરંતુ છોકરીના પિતાએ જોરદાર આઇડિયા નિકાળ્યો અને પોતાની પુત્રીને ખુશ કરી દીધી.

કોરોના સંકટે જીવવાનો અંદાજો બદલી નાંખ્યો છે. લોકોમાં સોશિયલ ડિસ્ટેન્સિંગ વધવા લાગ્યું છે. માસ્ક એક ઘરેણું બની ગયું છે. જો કે હાલ દુનિયાની અડધાથી વધારે આબાદી લૉકડાઉનમાં જીવી રહી છે. એવામાં દરેકનું કારણ વગર ઘરથી બહાર નિકળાનું બંધ છે. સ્કૂલ, કૉલેજ, મૉલ્સ વગેરે પણ બંધ છે. એટલા માટે જ્યારે એક સ્ટૂડેન્ટનું ગ્રેજ્યુએશન પૂરું થયું તો એ નિરાશ થઇ ગઇ કારણ કે લૉકડાઉનના કારણે ગ્રેજ્યુએશન સેરેમની પણ ટળી ચુકી હતી. પરંતુ છોકરીના પિતાએ જોરદાર આઇડિયા નિકાળ્યો અને પોતાની પુત્રીને ખુશ કરી દીધી. 

Gabrielle Pierceએ લુસિયાનાની જેવિયર યૂનિવર્સિટીને ચાર વર્ષ આપ્યા. પરંતુ જ્યારે ડિગ્રી લેવાનો સમય આવ્યો તો એને લૉકડાઉનના કારણે કૉલેજના સ્ટેજ પર ચઢવાની તક મળી નથી. પરંતુ Gabrielleના પિતા Torrence Bursonએ પોતાની પુત્રીને નિરાશ થવા દીધી નહીં. એમને ઘરની પાસે ખાલી જગ્યામાં પોતે જ ગ્રેજ્યુએશન સેરેમની આયોજિત કરી, જેને એમને પૂરી રીતે રિયલ સેરેમની જેવો બનાવવાનો પ્રયત્ન કર્યો. 


પિતાએ કરી દીધો કમાલ 

બદલી દીધો ઘરની સામેનો નજારો 

સોશિયલ મીડિયા પર આ પિતાના ખૂબ વખાણ થઇ રહ્યા છે. કેટલાક લોકોએ Torranceને બેસ્ટ ડેડનું ટાઇટલ આપ્યું, તો કેટલાકે પુત્રીને લકી જણાવી. 

સંકળાયેલા મુદ્દાઓ

Daughter graduation world ગ્રેજ્યુએશન પિતા સોશિયલ મીડિયા Viral

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ