બ્રેકિંગ ન્યુઝ

logo
logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

VTV / અજબ ગજબ / Daam malware virus is dangerous, steals all the personal data from the phone, CERT-In advisory

ચેતવણી / જાગતા રેજો મોબાઈલવાળા ! કોલ રેકોર્ડિંગથી માંડીને હિસ્ટ્રી બધું ચોરી રહ્યો છે આ વાયરસ, સરકારે આપ્યું એલર્ટ

Vaidehi

Last Updated: 06:07 PM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DAAM VIRUS ALERT:CERT-Inએ કહ્યું છે કે DAAM નામક મેલવેયર વાયરસ તમારા ડિવાઈઝમાં જઈને સંવેદનશીલ ડેટા ચોરી કરવાનું શરૂ કરી દે છે.

  • DAAM મેલવેર વાયરસથી રહેજો સાવધાન
  • ડિવાઈઝમાં એન્ટર થઈ તમારો સંવેદનશીલ ડેટા ચોરાવા સક્ષમ વાયરસ
  • CERT-Inએ જાહેર કરી છે એડવાઈઝરી

રાષ્ટ્રીય સાયબર સિક્યોરીટી એજન્સીએ નવા DAAM નામક એન્ડ્રોએડ મેલવાયરને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આ મેલવેયર એન્ડ્રોઈડ મોબાઈલને ટાર્ગેટ કરે છે અને કોલ રેકોર્ટથી લઈને કોન્ટેક્ટ, હિસ્ટ્રી, કેમેરા જેવા સંવેદનશીલ ડેટાને હેક કરી લે છે. ચિંતાની વાત તો એ છે કે આ મેલવેયર એન્ટી વાયરસ પ્રોગ્રામને બાયપાસ કરીને ટાર્ગેટેડ રેસમવેયર ફીટ કરવા માટે પણ સક્ષમ છે.

થર્ડ પાર્ટી એપ અને વેબસાઈટથી થઈ રહ્યું છે સર્ક્યુલેટ
CERT-Inએ નવા મોબાઈલ વાયરસને લઈને એલર્ટ જાહેર કરતાં કહ્યું છે કે આ મેલવેર થર્ડ પાર્ટી એપ અને વેબસાઈટની મદદથી સ્માર્ટફોન પર અટેક કરે છે અને એટલું જ નહીં અન્ય ડિવાઈઝમાં પણ સર્ક્યુલેટ થાય છે.સિક્યોરિટી ચેકને બાયપાસ કરીને ડેટા ચોરાવે છે.CERT-Inએ કહ્યું કે ડિવાઈઝમાં એન્ટર થયા બાદ DAAM મેલવેર, ડિવાઈઝની સિક્યોરિટી ચેકને બાયપાસ કરવાનાં પ્રયાસો કરે છે અને સફળ થયાં બાદ તે સંવેદનશીલ ડેટા ચોરી કરવાનું શરૂ કરી દે છે.

એડવાઈઝેરીમાં આ લિંક અંગે આપવામાં આવી ચેતવણી
CERT-Inએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું કે યૂઝર્સે નાની URL વાળી વેબસાઈટથી સાવધાન રહેવું જોઈએ. એલર્ટ અનુસાર http://bit.ly/, \nbit.ly, tinyurl.com જેવા યૂઆરએલથી સાવધાન રહેવા કહ્યું છે. સલાહ આપવામાં આવી છે કે તેઓ જે પણ ડોમેઈન પર જઈ રહ્યાં છે તેનું ડોમેન વ્યવસ્થિત રીતે ચેક કરી લેવું . કોઈપણ લિંક પર ક્લિક ન કરી દેવું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ