ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / રાજસ્થાન રોયલ્સે લખનૌને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગ

RR vs LSG / રાજસ્થાન રોયલ્સે લખનૌને હરાવ્યું, વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 11:27 PM, 19 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RR vs LSG LIVE Score, IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 64મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સની ટક્કર લખનૌ સુપર જાયન્ટ્સ સાથે થઇ હતી.

ADVERTISEMENT

RR vs LSG LIVE Score, IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 64મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સની ટક્કર લખનૌ સુપર જાયન્ટ્સ સાથે થઇ હતી. જેમાં રાજસ્થાન રોયલ્સે લખનૌને હરાવ્યું છે. વૈભવ સૂર્યવંશીની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. તેણે 38 બોલમાં 93 રન કર્યા હતા. રાજસ્થાને આ મુકાબલો સાત વિકેટથી જીતી લીધો છે.

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે આજે (19 મે) રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ રમાઇ હતી. પહેલા બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 220/5 રન બનાવ્યા હતા. રાજસ્થાનને જીત માટે 221 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રાજસ્થાને આ મેચ સાત વિકેટથી જીતી લીધી હતી.

221 રનનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સે વળતો અટૈક કર્યો. બંનેએ મળીને છ ઓવરમાં 71 રન બનાવ્યા. જોકે પાવરપ્લેની બીજી જ ઓવરમાં કેપ્ટન યશસ્વી જયસ્વાલ (43) ને આકાશ સિંહે આઉટ કર્યો. વૈભવ સૂર્યવંશીએ રન ચેઝમાં ભારે તબાહી મચાવી હતી. તેણે 38 બોલમાં 93 રન કર્યા હતા.

આઇપીએલ 2026 ની 64મી મેચમાં આજે રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ આમને-સામને હતી. આ મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ છે, જ્યાં યજમાન રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા હતા. રાજસ્થાનની ટીમએ આ મેચ રનચેન્જ કરી જીતી લીધી હતી.

VTV DIGITAL

આ પણ વાંચોઃ સ્પોર્ટ્સ / કોણ છે ગુરનૂર બરાર? જેની ટીમ ઈન્ડિયામાં થઈ સરપ્રાઈઝ એન્ટ્રી, ગિલ સાથે ઊંડો નાતો

લખનૌ માટે મિશેલ માર્શે શાનદાર ઇનિંગ રમી, છેલ્લી ઓવરમાં જોફ્રા આર્ચરનો બોલ આઉટ થયો. તેણે 57 બોલમાં 11 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 97 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે યશ રાજ પુંજાએ બે વિકેટ લીધી, જ્યારે આર્ચરે એક વિકેટ લીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2026 RR vs LSG Vaibhav Suryavanshi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ