બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Covid19 in guajrat state witnesses more than 500 cases in past week

આંકડાઓ / ગુજરાતમાં કોરોના : 30 દિવસમાં 0 થી 766, એક જ અઠવાડિયામાં 550થી વધુ કેસ

Shalin

Last Updated: 09:46 PM, 15 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં 15 એપ્રિલ 2020 સુધીમાં ગુજરાતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 766 થઈ ગઈ છે. જેમાં 58 ટકા કેસ તો માત્ર અમદાવાદમાં 450 કેસ નોંધાયા છે. જેમાંથી 16ના મોત થયા છે અને 13 સાજા થયા છે. આંકડા પ્રમાણે ગુજરાતમાં રોજના આશરે 25 કેસની એવરેજ છે જ્યારે છેલ્લાં સપ્તાહમાં 550થી વધુ કેસ નોંધાયા છે ત્યારે આંકડો ભૂસકેને ભૂસકે વધી રહ્યો છે. અત્યાર સુધી ગુજરાતમાં 0 થી 766 કેસ કેવી રીતે નોંધાયા કયા દિવસે કેટલા કેસ વધ્યા તેની ઊંડાણમાં માહિતી જોઈએ.

14 માર્ચ સુધી એક પણ કેસ નહોતો જે 15 એપ્રિલે 766 પહોંચ્યો

ગુજરાતમાં 14 માર્ચ સુધી કોરોના વાયરસે દસ્તક દીધી નહોતી પરંતુ ત્યાર બાદ કોરોનાની એન્ટ્રી થઈ હતી. ધીમે ધીમે અમદાવાદ સહિત આશરે 20 જિલ્લાઓમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. એપ્રિલ 8 સુધી 186 કેસ ગુજરાતમાં નોંધાયા હતા અને ત્યાર બાદ કોરોનાએ પોતાનું માથુ વધુ રફ્તારથી ઊંચક્યું હતું. અમદાવાદના કોટ વિસ્તાર અને વડોદરામાં 8 એપ્રિલ બાદ કોરોનાના કેસ વધુ આવતા 8 થી 15 એપ્રિલની વચ્ચે 580 કેસનો વધારો થયો. જે 15 એપ્રિલ સુધીમાં 766 કેસ પર પહોંચ્યો છે. 

રોજના આશરે 25 કેસની એવરેજ

આમ આ આંકડાના આધારે જોઈએ તો અત્યાર સુધીના 695 કેસમાં આશરે રોજના 25 કેસ ગુજરાતમાં નોંધાય છે તેમ કહેવાય. જ્યારે છેલ્લાં એક સપ્તાહમાં 550થી વધુ કેસ નોંધાયા છે ત્યારે રોજની એવરેજ 80 જેટલા કેસ નોંધાયા છે તેવું કહી શકાય.

તારીખ

કઈ તારીખે કેટલા હતા કેસ

  તારીખ

કઈ તારીખે કેટલા હતા કેસ

14/03/2020 0      
15/03/2020 0   01/04/2020 87
16/03/2020 0   02/04/2020 88
17/03/2020 0   03/04/2020 95
18/03/2020 0   04/04/2020 108
19/03/2020 2   05/04/2020 128
20/03/2020 7   06/04/2020 146
21/03/2020 14   07/04/2020 178
22/03/2020 18   08/04/2020 186
23/03/2020 30   09/04/2020 262
24/03/2020 34   10/04/2020 378
25/03/2020 38   11/04/2020 468
26/03/2020 43   12/04/2020 516
27/03/2020 47   13/04/2020 572
28/03/2020 55   14/04/2020 650
29/03/2020 63   15/04/2020 766
30/03/2020 70      
31/03/2020 74      

અમદાવાદ બન્યું છે રાજ્યનું હોટસ્પોટ (આંકડા 15 એપ્રિલ સુધીના)

કુ અ'વાદ બરોડા સુરત રાજકોટ અન્ય
674 421 109 38 16 90
33 16 5 5 0 7
59 13 7 8 8 23
766 450 121 51 24 120

ગુજરાતના આંકડા જાણો નકશા અને આલેખ સ્વરૂપે

 

Source : covid19india.org (આંકડા 14 એપ્રિલ સુધીના છે)

આ નકશામાં ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોવિડ 19ના કેસ જોઈ શકાય છે. નોંધનીય છે કે સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં દેશના કુલ કેસના 5.91% કેસ છે.

આ આલેખમાં ગુજરાતમાં આવેલા કુલ કેસ તારીખ પ્રમાણે કેવી રીતે વધ્યા તે જોઈ શકાય છે. પહેલા આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં 8મી એપ્રિલ પછી કોરોના વાયરસના કેસમાં ઝડપથી વધારો થયો હતો. આ ઉપરાંત નીચે રીકવર થતા દર્દીઓની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે એમ દેખાય છે, છેલ્લો આલેખ રોગમાં મૃત્યુ પામેલા દર્દીઓની મોતનાં આંકડાઓનો છે. 

આ આલેખ પરથી આ આંકડાઓમાં દરરોજ કેટલા અંકોનો ફેરફાર થતો હતો, કેટલા નવા કેસ આવ્યા છે કેટલા કેસમાં મૃત્યુ થાય છે તેની માહિતી જોઈ શકાય છે. 

Source : covid19india.org (આંકડા 14 એપ્રિલ સુધીના છે)

આ નકશો ગુજરાત રાજ્યની જીલ્લા પ્રમાણે પરિસ્થિતિ દર્શાવે છે. રાજ્યમાં ઉપર જોઈ શકાય છે તેમ અમદાવાદ જીલ્લો હોટસ્પોટ બન્યો છે. અમદાવાદમાં રાજ્યના કુલ કેસના તોતિંગ 58.13% કેસ નોંધાયા છે, બીજા નંબરે 120થી વધુ કેસ વડોદરામાં જોઈ શકાય છે. 

ગુજરાતમાં જિલ્લાવાર નોંધાયેલા કેસ (15 એપ્રિલ 2020 સાંજે 08:10 PM સુધી)

જિલ્લો પોઝિટિવ કેસ સાજા થયા મૃત્યુ
Ahmedabad 450 13 16
Amreli 0 0 0
Anand 17 0 0
Aravalli 0 0 0
Banaskantha 2 0 0
Bharuch 13 0 0
Bhavnagar 26 7 3
Botad 1 0 0
Chhota Udaipur 5 0 0
Dahod 2 0 0
Dang 0 0 0
Devbhoomi Dwarka 0 0 0
Gandhinagar 16 8 1
Gir Somnath 2 1 0
Jamnagar 1 0 1
Junagadh 0 0 0
Kutch 4 0 0
Kheda 1 0 0
Mahisagar 0 0 0
Mehsana 4 0 0
Morbi 1 0 0
Narmada 2 0 0
Navsari 0 0 0
Panchmahal 5 0 1
Patan 14 4 1
Porbandar 3 3 0
Rajkot 24 8 0
Sabarkantha 1 0 0
Surat 51 8 5
Surendranagar 0 0 0
Tapi 0 0 0
Vadodara 121 7 5
Valsad 0 0 0
TOTAL 766 59 33
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ