બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
શું તમને પણ ગળામાં વારંવાર કફ (Cough) બનવાની સમસ્યા છે? એક્સપર્ટ્સ અનુસાર ગળામાં કફ જમા થવો એક સામાન્ય સ્થિતિ છે. પરંતુ સતત આ સમસ્યા હોય તો કોઈ ગંભીર બીમારીના સંકેત પણ હોઈ શકે છે. રોગ પ્રતિકારક ક્ષમતા કમજોર થવા પર પણ આ સમસ્યા અમુક લોકોને થાય છે. આયુર્વેદ અનુસાર જ્યારે શરીરમાં કફ દોષ વધે છે. તો વધુ કફ બની જાય છે.
કેમ થાય છે કફની તકલીફ?
મોટાભાગે શરદી-ખાંસી અને તાવ આવવા પર ગળામાં કફ જમા થવા લાગે છે. વાયરલ અથવા ફ્લૂ થવા પર ગળામાં કફ બની જાય છે અને ખાંસીની સાથે નિકળે છે. એલર્જિક રિએક્શનના કારણે પણ ગળામાં કફ બનવાની સમસ્યા થાય છે.
ADVERTISEMENT

જો લાંબા સમય સુધી કફ બને છે તો આ ફેફસા સાથે જોડાયેલી અમુક ગંભીર બીમારીના લક્ષણ પણ હોઈ શકે છે. કફ ફેફસા અને નિચેના શ્વસન તંત્ર દ્વારા બને છે. શરીરમાં વધુ કફ બનવા પર ગળામાં જમા થાય છે અને કફમાં બેક્ટેરિયા, વાયરસ જમા થવા લાગે છે.
ADVERTISEMENT
ગળામાં કફ બનવાના લક્ષણ
ગળામાં કફ બનવા પર તમને ગળામાં દુઃખાવો, ખંજવાડ, મોઢામાં દુર્ગંધ અને રાતે વધારે ખાંસી આવવાની સમસ્યા થઈ શકે છે.

ADVERTISEMENT
કફની તકલીફ હોય તો અપનાવો આ ઘરેલુ ઉપચાર
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.