કોરોના વાયરસ / માસ્કના નામે ગુજરાત અત્યાર સુધી લૂંટાયું, હવે કેમિસ્ટ એસોસિયેશન 50 રૂપિયામાં વેચશે N95 માસ્ક

coronavirus gujarat chemist association selling n95 mask

ગુજરાતમાં N-95 માસ્કને લઇ રાજકીય માહોલ ગરમાયો છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ N-95 માસ્કના ભાવ મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા છે. ત્યારે બીજી તરફ વધુ એક N-95 માસ્કને લઇને મોટા સમાચાર આવ્યા છે. આ અગાઉ ગુજરાત કેમિસ્ટ એસોસિએશને દાવો કર્યો હતો કે, જે માસ્ક સરકાર 65 રૂપિયામાં વેચી રહી છે તે માસ્ક હલ્કી ગુણવતાવાળું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ