બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / corneal ulcer symptoms causes and treatment

હેલ્થ એલર્ટ / આંખોમાંથી સતત આંસુ નીકળી રહ્યાં છે? તો સાવધાન! તુરંત કરો આ કાર્ય નહીં તો....

Bijal Vyas

Last Updated: 02:24 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો આંખની અંદરના કોર્નિયા પર હળવી ધૂળ હોય તો કોર્નિયા પર સ્ક્રેચ થવાને કારણે કોર્નિયાના અલ્સરનો ભય રહે છે.

  • કોર્નિયલ ઓબ્રેશન થવા પર આંખોને સાફ પાણી કે સેલાઇન વોટરથી સાફ કરો. 
  • કોર્નિયલ અબ્રેશનની સમયસર સારવાર કરવામાં ન આવે, તો આ ઇન્ફેક્શન વધી શકે છે
  • જો તમને આંખની કોઈ સમસ્યા હોય તો કોન્ટેક્ટ લેન્સ ન પહેરો

corneal ulcer symptoms: આંખ આપણા શરીરનો સૌથી મહત્વપૂર્ણ અને નાજુક અંગ છે. આંખો એટલી સંવેદનશીલ હોય છે કે ધૂળ કે ધૂળનો એક નાનો કણ પણ જાય તો તરત જ પરેશાન થવા લાગે છે. જો આંખની અંદરના કોર્નિયા પર થોડી ધૂળ જામી જાય તો કોર્નિયા પર સ્ક્રેચ આવવાનો ભય રહે છે. આ સમગ્ર પ્રક્રિયાને કોર્નિયલ એબ્રેશન કહેવામાં આવે છે. તે કોન્ટેક્ટ લેન્સ, ધૂળ અથવા કોઈપણ નાના કણને કારણે હોઈ શકે છે. જો તમને કોર્નિયલ અબ્રેશનની જરૂર હોય તો પ્રથમ શું કરવું જોઈએ?

કોર્નિયલ અબ્રેશનમાં શરુઆતની તપાસ 
જો કોર્નિયલ અબ્રેશનની સમયસર સારવાર કરવામાં ન આવે, તો આ ઇન્ફેક્શન વધી શકે છે અને કોર્નિયલ અલ્સરનું સ્વરૂપ લઈ શકે છે.

Tag | VTV Gujarati

કોર્નિયલ અબ્રેશનના લક્ષણ 
કોર્નિયલ અબ્રેશનના શરુઆતી લક્ષણમાં દુખાવો, ઝાંખુ દેખાવા લાગવુ, આંખોમાં દુખાવો, આંસુ નિકળવા, આંખ લાલ થવી, તેજ રોશનીમાં કોઇ પણ વસ્તુને જોવાથી પરેશાની થવી. 

કોર્નિયલ અબ્રેશનની જાણ થવા પર તરત આ કામ કરો

  • આંખોને પાણીથી સાફ કરો
  • કોર્નિયલ ઓબ્રેશન થવા પર આંખોને સાફ પાણી કે સેલાઇન વોટરથી સાફ કરો. 
  • વારંવાર પાપણ ઝપકાવવો જેથી જો કોઇ નાના કણ હોય તો તમારી આંખોથી આરામથી બહાર નીકળી જાય. 

શું તમારી આંખોમાંથી નીકળે છે પાણી? હોઈ શકે છે આ ગંભીર બિમારી | Does water  come out of your eyes This can be a serious illness

  • ઉપરની પાપણને ખેંચો અને તેને નીચેની પોપચા પર લાવો જેથી આંખમાં ફસાયેલા કણો પણ આંસુની સાથે બહાર આવે.
  • ઈજાને ગંભીર બનતી અટકાવવા માટે આ પગલાં લો
  • આંખમાં કણ પ્રવેશે ત્યારે આંખ બંધ કરવામાં ગંભીર સમસ્યા હોય તો તેને દૂર કરવાનો પ્રયાસ કરો.
  • જ્યારે પણ ઈજા થાય કે આંખમાં કણ ચોંટી જાય કે ફસાઇ જાય ત્યારે આંખોને મસળશો નહીં.
  • આંખો પર કોટનની પટ્ટી દ્વારા અળવાનો ટ્રાય ના કરો.  
  • જો તમને આંખની કોઈ સમસ્યા હોય તો કોન્ટેક્ટ લેન્સ ન પહેરો
  • Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ