હેલ્થ ટિપ્સ / શિયાળામાં કબજિયાતની સમસ્યાથી પરેશાન છો? તે શા માટે થાય છે ? તેનાથી બચવા માટે આ 5 આદત આજે જ છોડી દો

Constipation: 5 Bad Habits That Trigger Winter Constipation, Don't Make the Mistake

શિયાળાની ઋતુ જેટલી સુંદર અને રોમેન્ટિક હોય છે તેટલી જ તે સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક બની શકે છે. ઠંડા હવામાનમાં ભૂખ વધે છે અને આપણે વધુ ખોરાક ખાઈએ છીએ, ખાસ કરીને પ્રોસેસ્ડ અને ઠંડા તળેલા ખોરાક. જેના કારણે સ્વાસ્થ્ય સમસ્યા થઈ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ