બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / collector-s-surprise-cheaking-in-gg-hospital-at-jamnagar

NULL / જામનગરની G.G. હોસ્પિટલમાં કલેક્ટરનું સરપ્રાઇઝ ચેકિંગ તંત્રની પોલ છતી થઇ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

જામનગરઃ શહેરની GG હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. અચાનક ચેકિંગથી હોસ્પિટલનું તંત્ર દોડતુ થયું હતું. તો સાથે જ જીલ્લા કલેક્ટરે સપ્રાઈઝ ચેકિંગ કરતા હોસ્પિટલની પોલ છતી થઈ હતી.

હોસ્પિટલની કેટલીક ખામીઓ અને અસુવિધાઓ પણ સામે આવી હતી. જેને લઈને કલેક્ટકરે તાત્કાલીક ધોરણે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં હોસ્પિટલના ડીન હોસ્પિટલના સત્તાધિકારીઓ સહિત સિનિયર ડોક્ટર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.

જ્યાં હોસ્પિટલની ખામીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વહેલી તકે તમામ સુવિધાઓ દર્દીઓને પૂરી પાડવામાં આવે તેવી સુચના પણ આપવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ