બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Cold snap in Gujarat, visibility down, motorists suffer

કોલ્ડવેવ / ઠંડીનો ચમકારો, વિઝિબિલિટી ડાઉન, વાહનચાલકોને હાલાકી..., જુઓ અમદાવાદ, ડીસા સહિત રાજ્યના શહેરોમાં ક્યાં કેટલું તાપમાન

Priyakant

Last Updated: 10:03 AM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat ColdWave Latest News : અનેક શહેરોમાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો, વાદળછાયા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો

  • ગુજરાતના અનેક શહેરોમાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો 
  • વાદળછાયા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી 
  • આજે અમદાવાદમાં 18.4, વડોદરા 18.6, ભુજમાં 17 ડિગ્રી તાપમાન
  • કચ્છના નલિયામાં 16 ડિગ્રી તાપમાન, ડીસામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું 

Gujarat ColdWave : ગુજરાતમાં હવે ધીમીધારે શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ રહી છે. આ દરમિયાન આજે સવારે રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આ તરફ વાદળછાયા વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, રાજ્યમાં હવે ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. 

રાજ્યના વિવિધ શહેરોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણના લીધે વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને હાલાકી પડી છે. આ તરફ આજે અમદાવાદમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું  છે. આ સાથે વડોદરા 18.6 ડિગ્રી, ભુજમાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહત્વનું છે કે, કચ્છના નલિયામાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું તો ડીસામાં 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ