બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cold force has increased in Gujarat from today, Nalia became the coldest in the state with 9.2 degrees

કડકડતી ઠંડી / આજથી ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, 9.2 ડિગ્રી સાથે નલિયા બન્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર, જાણો ક્યાં કેટલું તાપમાન

Priyakant

Last Updated: 10:21 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Winter Update Latest News: સતત બીજા દિવસે રાજ્યમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું, રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.2 ડિગ્રી, આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના

  • રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો 
  • બીજા દિવસે 10 ડિગ્રીથી ઓછું તાપમાન
  • નલિયા 9.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ 
  • અમદાવાદમાં 16.2 ડિગ્રી, રાજકોટમાં 14.2 ડિગ્રી
  • ગાંધીનગરમાં 15, વડોદરામાં 17.6, સુરતમાં 19.4 ડિગ્રી

Gujarat Winter Update : ગુજરાતમાં આજથી ઠંડીનું જોર વધ્યું છે. વાત જાણે એમ છે કે, રાત્રિના સમયે અને વહેલી સવારે કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાંનો સહારો લેતા નજરે પડી રહ્યા છે. આ દરમિયાન સતત બીજા દિવસે રાજ્યમાં 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. આજે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં 9.2 ડિગ્રી નોંધાયું છે.  આ તરફ હવે આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. 

File Photo

રાજ્યમાં હાડ થીજવી દે તેવી ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે. ગુજરાતમાં સતત બીજા દિવસે 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે. જેમાં નલિયામાં 9.2 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધવાની સાથે આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની સંભાવના છે. આ સાથે પોરબંદરમાં 13.4, ડીસામાં 14 ડિગ્રી, રાજકોટમાં 14.2, ભુજમાં 14.8 ડિગ્રી, ગાંધીનગરમાં 15, અમદાવાદમાં 16.2 ડિગ્રી, વડોદરામાં 17.6 અને સુરતમાં 19.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ