બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cocktail drug may available in delhi today covid will be treated with only one dose

કોરોના વાયરસ / દિલ્હીમાં આજથી મળી શકે છે કોકટેલ ડ્રગ, જાણો એક ડોઝથી કેવી રીતે થશે કોરોનાની સારવાર

Bhushita

Last Updated: 08:06 AM, 27 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને હાલમાં એન્ટીબોડી કોકટેલને ઈમરજન્સી યૂઝ ઓથોરાઈઝેશન માટે EUL આપ્યા છે. આ સિવાય દવાને અમેરિકા અને યૂરોપીય સંઘના અનેક દેશોમાં પણ EUA મળી ચૂક્યા છે.

  • કોરોનાની સારવારમાં આવ્યો નવો ટ્વિસ્ટ
  • દિલ્હીમાં આજથી મળી શકે છે કોકટેલ ડ્રગ
  •  એક ડોઝથી કેવી રીતે થશે કોરોનાની સારવાર

 

કોરોના વાયરસની વિરોધમાં નવું હથિયાર આવ્યું છે. જેમાં હવે કોકટેલ ડ્રગ ભારત સહિત અનેક હોસ્પિટલમાં ઉપયોગમાં લેવા માટે તૈયાર છે. મળતી માહિતી અનુસાર ગુરુવારથી રાજધાની દિલ્હીનાા દર્દીને આ દવા મળી શકે છે. આ એન્ટીબોડી કોકટેલ દેશમાં સોમવારે લોન્ચ થઈ હતી. હરિયાણાના એક બુઝુર્ગને વેક્સીન મળી છે. ખાસ વાત એ છે કે આ દવાનો ઉપયોગ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યો હતો. 


આ દવાના નિર્માણ ફાર્મમા કંપની રૉશ અને સિપ્લાનો સમાવેશ થયો છે. મીડિયા રિપોર્ટમાં કહેવાઈ રહ્યું છે કે રૉશે ભારત સરકારને આ ડ્રગ માટે 10 હજાર ડોઝ આપ્યા છે. ભારતમાં કોકટેલ દવાનું કામ સિપલાની દેખરેખમાં થશે. ભારતમાં આ દવાને ઈમરજન્સી યૂઝની મંજૂરી મળી છે. 

કેટલી હશે કિંમત
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટેડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને હાલમાં એન્ટી બોડી કોકટેલે ઈમરજન્સી યૂઝ ઓથરાઈઝેશન આપ્યા છે. આ સિવાય દવાને અમેરિકા અને યૂરોપીય સંઘના અનેક દેશોના ઈયૂએ સામેલ કર્યા છે. રૉશ ઈન્ડિયા અને સિપલાની તરફથી સોમવારે લોન્ચ કરાયેલી આ દવાની કિંમત 59 હજાર 750 રૂપિયા પ્રતિ ડોઝ રાખવામાં આવશે. 


 
આ દવાના એક ડોઝની કિંમત 1 લાખ 19 હજાર 500 રૂપિયા રહેશે. આ પેકમાં 2 દર્દીની સારવાર કરી શકાય છે. સંક્રમિતની સારવાર માટે એક ડોઝની જ જરૂર રહેશે. નરેશ ત્રેહાનના અનુસાર આ દવાના હળવાથી મધ્યમ રીતે કામ કરશે. તેઓએ જાણકારી આપી છે કે  Casirivimab અને Imdevimab ને મિક્સ કરીને એન્ટીબોડી કોકટેલ બનાવાઈ છે. તે કોરોના વેરિએન્ટ  B.1.617 પર પણ અસરકારક છે આ વેરિઅન્ટ પહેલી વાર  ભારતમાં મળ્યું હતું.  
 

મેદાંતા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર ત્રેહાનના આધારે Casirivimab અને  Imdevimab ના શરૂઆતમાં સંક્રમિત દર્દીમાં ઈન્જેક્ટ કરાય છે.  આ વાયરસને દર્દીના સેલમાં જવાથી રોકાય છે. આ કોરોનાની વિરોધમાં અને B.1.617 ના વિરોધમાં પ્રભાવી છે. આ એક નવું હથિયાર છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Cocktail Drug Coronavirus India One dose Price delhi એક ડોઝ કિંમત કોરોના વાયરસ દવા દિલ્હી cocktail drug
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ