બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Class 12th Science Practical Exam Announcement, Exam will start from this date, know all information in one click

BIG NEWS / ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષાનું એલાન, આ તારીખથી શરૂ થશે એક્ઝામ, એક ક્લિકમાં જાણો તમામ માહિતી

Last Updated: 06:57 PM, 9 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 20 ફ્રેબ્રુઆરીથી પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થશે. બોર્ડ દ્વારા આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષાની તૈયારીઓ પણ પૂર્ણ કરી દીધી છે.

  • ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરિક્ષાની તારીખ જાહેર 
  • આગામી 20 ફેબ્રુઆરીથી શરૂ થશે પ્રેક્ટિકલ પરીક્ષા
  • પરીક્ષાની રિસીપ્ટની વિગત ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી

ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આગામી સમયમાં શરૂ થવાની છે. જેની તમામ તૈયારીઓ બોર્ડ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પહેલા પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવે છે. આજે ધો.12 ની સામાન્ય પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં આગામી 20 ફેબ્રુઆરીના રોજ વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવશે. પ્રેક્ટિકલ પરીક્ષાની રિસીપ્ટની વિગત સાથેની માહિતી ગુજરાત બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવી છે.

કેવી રીતે કરશો તમારી રિસીપ્ટ ડાઉનલોડ
 સ્ટેપ-1
  
 સૌ પ્રથમ તો શાળાનો ઈન્ડેક્ષ નંબર અહીંયા એન્ટર કરો એટલે કે લખો.
સ્ટેપ-2
    
બીજા સ્ટેપમાં તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.જી જે GS & HSEB સાથે નોંધાવેલ છે તે અહિંયા એન્ટર કરો.
સ્ટેપ-3
    
શાળા દ્વારા નોંધાયેલ ફોન અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. પર OTP  મેળવવા Login બટન પર ક્લિક કર.
સ્ટેપ-4
    G
S & HSEB  સાથે નોંધાવેલ મોબાઈલ નંબર અથવા તો ઈ-મેઈલ આઈ.ડી. આપને બદલાવો હોય તો આપની વિનંતી આપની શાળાના લેટર પેડ પર પ્રિન્સિપાલની સહી અને શાળાનો ઇન્ડેક્ષ નંબર સાથે [email protected] પર ઈ-મેઈલ કરવી.
સ્ટેપ-5
    
હેલ્પલાઈન નંબર - 84012 92014, 84859 92014 
 સ્ટેપ-6
    
પરીક્ષાર્થીઓએ Hall Ticket  શાળામાંથી મેળવવાની રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Practical Examination Scince std 12 ગુજરાત Gujarat
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ