બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Extra / clash-between-congress-and-bjp-legislators-in-gujarat-assembly-house-in-gandhinagar

NULL / LIVE: ગુજરાતની ગરિમા ગઇ ખાડે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ-ભાજપના ધારાસભ્યો વચ્ચે થઇ મારામારી

Published By: vtvAdmin

Last Updated: 06:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગાંધીનગરઃ ગુજરાતની ગરિમા ગણાતી વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોએ મારામારી કરી છે. કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે મારમારી થઇ છે. વિધાનસભા ગૃહમાં વિક્રમ માડમને બોલવા ન દેતા મામલો બિચકાયો હતો. વિક્રમ માડમને ન બોલતા દેતા પ્રતાપ દુધાતે જગદિશ પંચાલને માઈક માર્યુ હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ જગદિશ પંચાલને માર માર્યો હતો.


ત્યાર બાદ ભાજપના ધારાસભ્યોમાં રોષ જોવા મળ્યો. ભાજપના ધારાસભ્યોએ અમરિષ ડેરને માર માર્યો હતો. આ દરમિયાન 8 ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં છુટ્ટા હાથે મારામારી કરી હતી.


વિધાનસભા ગૃહમાં સર્જાઇ ધમાલ
  • કોંગ્રેસના ધારાસભ્યોની વિધાનસભા ગૃહમાં ગુંડાગર્દી
  • વિધાનસભા ગૃહમાં સભ્યો દ્વારા છુટ્ટા હાથની મારમારી
  • ધારાસભ્યોની વિધાનસભા ગૃહમાં ધમાલ
  • ધારાસભ્યોની વિધાનસભા ગૃહમાં ગુંડાગર્દી
  • વિક્રમ માડમ અને અંબરીશ ડેર સસ્પેન્ડ
  • આજના દિવસ માટે થયા સસ્પેન્ડ
  • જગદીશ પંચાલ વચ્ચે બોલતા અંબરીશ ડેર વચ્ચે બોલાચાલી
  • ગૃહમાં પ્રતાપ દુધાત અને જગદીશ પાંચલ વચ્ચે મારામારી
  • સમગ્ર ટર્મ પ્રતાપ દૂધાત સસ્પેન્ડ
  • વિક્રમ માડમને બોલવા દેવા માટે શરૂ થઈ હતી બબાલ
  • અંબરીશ ડેરે પાછળથી આવી મારામારી કરી
  • ભાજપના ધારાસભ્યોએ પણ કરી મારામારી
  • સાવરકુંડલાના ધારાસભ્ય અને નિકોલના ધારાસભ્ય વચ્ચે થઇ મારામારી
  • અંબરીશ ડેરને 7 થી 8 ભાજપના સભ્યોએ માર્યા
  • ધારાસભ્ય વિક્રમ માડમે માઈક તોડ્યુ
  • અંબરીશ ડેર પ્રતાપ દુધત હર્ષ સંઘવી મારામારીમાં હતા સામેલ
  • અરવિંદ રૈયાણી ડીંડોલ રમણ પટેલ મારામારીમાં હતા સામેલ
  • કોંગ્રેસના સભ્યોની મિટિંગ શરૂ
  • વિધાનસભા ઘટનાક્રમ બાદ કોંગ્રેસના સભ્યોની મીટિંગ શરૂ
  • ભાજપના સભ્યો દંડકની ઓફિસમાં એકત્ર થયા
  • સમગ્ર મામલે CCTV તપાસ કરાશે
  • મને કોંગ્રેસના સભ્યોએ મારી નાખવાની ધમકી આપી-હર્ષ સંધવી

અલ્પેશ ઠાકોરનીનુ નિવેદન
  • ગૃહમાં મારામારી મુદ્દે આપ્યુ નિવેદન
  • આજે હુ ખુબ દુખી છું-અલ્પેશ ઠાકોર
  • આજની ઘટનાક્રમથી દુખ થયુઃ અલ્પેશ ઠાકોર.
  • વિધાનસભામાં અપશબ્દ બોલવામાં આ્વ્યા -અલ્પેશ
  • ભાજપના ધારાસભ્યએ અપશબ્દો બોલ્યા-અલ્પેશ ઠાકોર
  • આ દુર્ભાગ્યપુર્ણ ઘટના છે અલ્પેશ
  • ધારાસભ્યો મા-બેન સામે ગાળો બોલે ખુબ જ ખરાબ બાબતઃ અલ્પેશ ઠાકોર
  • ધારાસભ્યો એકબીજા સામે ગાળાગાળી કરતા હતાઃ અલ્પેશ ઠાકોર

CM રૂપાણીનુ નિવેદન
  • આ નકરી ગુડાંગર્દી છેઃ CM રૂપાણી
  • પોલીસ પોલીસનુ કામ કરશેઃ CM

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ