બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / આરોગ્ય / chronic depression symptoms and tips to overcome mental health

આરોગ્ય / જો તમને પણ આવે છે આવાં વિચાર? તો થઇ જજો એલર્ટ! હોઇ શકે છે આ ગંભીર બીમારીના સંકેત

Arohi

Last Updated: 01:32 PM, 18 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chronic Depression: ક્રોનિક ડિપ્રેશન એક ગંભીર પ્રકારની મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે. જેની સારવાર ન થવા પર વ્યક્તિ આત્મહત્યા પણ કરી શકે છે. આજે અમે તમને જણાવીશું કે ક્રોનિક ડિપ્રેશનના લક્ષણ શું છે અને તેનાથી કઈ રીતે બચી શકાય.

ડિપ્રેશન આજના સમયમાં એક પ્રમુખ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે. એકલતા, બીજા પાસે વધારે અપેક્ષાઓ રાખવી અને પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં તાલમેલ ન બેસવો આ બધાના કારણે લોકોમાં ડિપ્રેશનની બીમારી સામાન્ય થઈ ગઈ છે. 

વ્યક્તિના સમજવા અને કાર્ય કરવાની ક્ષમતા પર ડિપ્રેશનની ખરાબ અસર કરે છે. ડિપ્રેશનથી પીડિત વ્યક્તિ મોટાભાગે ઉદાસ રહે છે અને કોઈ પણ કામમાં તેનું મન નથી લાગતું. ક્રોનિક ડિપ્રેશન એક ગંભીર મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે. જેની સારવાર ન થવા પર વ્યક્તિ આત્મહત્યા પણ કરી શકે છે. 

ક્રોનિક ડિપ્રેશનના લક્ષણ 

  • જો વ્યક્તિ ઉદાસ થાય છે અને કોઈ પણ કામમાં તેનું મન નથી લાગતું તો આ ક્રોનિક ડિપ્રેશનના લક્ષણ છે. 
  • ભૂખ ન લાગવી કે જરૂરથી વધારે ભૂખ લાગવી પણ ક્રોનિક ડિપ્રેશની હેઠળ આવે છે. તેના ઉપરાંત વજન ઓછુ હોવું કે વધવું પણ ક્રોનિક ડિપ્રેશનના લક્ષણમાં શામેલ છે. 
  • ઊંઘ ઓછી આવવી કે પછી જરૂર કરતા વધારે સુવુ પણ ક્રોનિક ડિપ્રેશનું લક્ષણ છે. 
  • શરીરમાં હંમેશા થાક અનુભવાય, સ્થિર બેસવામાં અસમર્થતા, વધારે ચાલવું, ખૂબ વધારે હાથ મિલાવવો કે ધીમી ગતિથી બોલવું આ બધા લક્ષણ ક્રોનિક ડિપ્રેશન વખતે જોવા મળે છે. 
  •  

વધુ વાંચો: Paytm ધારકો માટે ગુડ ન્યુઝ, હવે કરી શકશે UPI પેમેન્ટ, 4 બેન્ક સાથે ડીલ થઈ ડન

  • પોતાને મહત્વહીન માનવું અને નિર્ણય લેવામાં મુશ્કેલી આવવી એ પણ ક્રોનિક ડિપ્રેશનના લક્ષણ છે. 
  • ક્રોનિક ડિપ્રેશનના સૌથી ખતરનાક લક્ષણ છે વ્યક્તિના મનમાં આત્મહત્યાના વિચાર આવવા અને તેનો પ્રયત્ન કરવો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ