બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / China renames 30 locations in latest move to assert claim over Arunachal Pradesh

અરુણાચલ / ભારતની 30 જગ્યાઓના નામ બદલી નાખ્યાં ચીને, માર્ગ-પહાડ-નદીઓ પોતાને નામે કરી

Hiralal

Last Updated: 03:20 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીને અરુણાચલમાં 30 જગ્યાઓના નામ બદલી નાખ્યાં છે જે ખરેખર ગંભીર છે.

ભારતના પૂર્વોત્તર રાજ્ય  અરુણાચલ પ્રદેશને પચાવી પાડવાની દાનત રાખી રહેલા ચીને ફરી એક વાર ગુસ્તાખી કરી છે. અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો રજૂ કરવાના તાજેતરના પ્રયાસો વચ્ચે ડ્રેગને અરુણાચલ પ્રદેશના 30 નવા નામોની યાદી જાહેર કરી છે આ નામો ચીની અક્ષરોમાં લખવામાં આવ્યા છે. આ નામ પર્વતો, નદીઓ અને સ્થળોને આપવામાં આવ્યા છે.

ચીને ભૌગોલિક નામોની ચોથી યાદી જાહેર કરી

ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે જાંગનાનમાં પ્રમાણિત ભૌગોલિક નામોની ચોથી યાદી જાહેર કરી છે. ચીન અરુણાચલ પ્રદેશને 'જાંગનાન' કહે છે અને રાજ્યને દક્ષિણ તિબેટનો ભાગ હોવાનો દાવો કરે છે. મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર આ વિસ્તાર માટે 30 વધારાના નામ પોસ્ટ કરવામાં આવ્યા હતા.

અરુણાચલમાં કયા કયાા નામ બદલાયાં 
ચીને અરુણાચલ પ્રદેશમાં જે 30 સ્થળોના નામ બદલ્યાં છે તેમાં 11 રહેણાંક વિસ્તારો, 12 ટેકરીઓ, ચાર નદીઓ, એક તળાવ, એક પાસ અને એક ખાલી જમીન છે. પીએમ નરેન્દ્ર મોદીએ હાલમાં જ અરુણાચલ પ્રદેશની મુલાકાત લીધી હતી અને આર્મી ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદથી ચીન હચમચી ઉઠ્યું છે. તેઓ સતત અરુણાચલ પ્રદેશ વિશે નિવેદનો આપી રહ્યા છે. જો કે તેનો જડબાતોડ જવાબ આપતા ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે. આ પહેલા ભારતે અરૂણાચલ પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના ચીનના પગલાને ફગાવી દીધો હતો. ભારતનું કહેવું છે કે રાજ્ય દેશનો અભિન્ન ભાગ છે અને "કાલ્પનિક" નામોનો ઉપયોગ કરવાથીઆ વાસ્તવિકતા બદલાશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ