બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / Chief Minister Bhupendra Patel celebrated with the elders at the Old Age Ashram in Wadaj, Ahmedabad

અમદાવાદ / નવા વર્ષની ઉજવણી કરવા વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ, વડીલો સંગ ભોજન કરી લીધા આશીર્વાદ

Dinesh

Last Updated: 04:17 PM, 14 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news : અમદાવાદના વાડજમાં વૃદ્ધાઆશ્રમમાં વડીલોને મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની ઉજવણી કરી છે

  • CMએ વૃદ્ધાઆશ્રમમાં કરી ઉજવણી 
  • વૃદ્ધાઆશ્રમમાં કરી નૂતન વર્ષની ઉજવણી 
  • CMએ વડીલો સાથે કર્યુ ભોજન

સનાધન ધર્મનો સૌથી મોટો ગણાતો દિવાળી તહેવાર જોર શોરથી આ વર્ષે ઉજવાયો છે. આજે બેસતુ વર્ષ છે, જેને લઈ લોકો ઉત્સાહ અને નવા ઉમંગ સાથે એક બીજાને સાલ મુબાઈક કે, હેપ્પી ન્યૂ યર કઈને શુભકામનાઓ પાઠવે છે. ત્યારે આજે કેટલાક લોકો દિવસની શરૂઆત ધાર્મિક દેવસ્થાનોમાં જઈને કરે છે તો કેટલાક પૂર્ણ્યનો કામ કરીને કરે છે. આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની ઉજવણી વૃદ્ધાઆશ્રમમાં જઈને કરી છે અને વડીલોના આશીર્વાદ લીધા છે.

વૃદ્ધાઆશ્રમમાં વડીલો સાથે ઉજવણી
અમદાવાદના વાડજમાં વૃદ્ધાઆશ્રમમાં વડીલો સાથે મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉજવણી કરી છે. વડીલો સાથે ભોજન કરી નવા વર્ષની શરૂઆત કરી છે. અત્રે જણાવીએ કે, વાડજ સ્થિતિ આ વૃદ્ધાઆશ્રમ રેડક્રોસ સોસાયટી સંચાલિત છે. 

અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર
આજથી ગુજરાત હિન્દૂ નૂતન વર્ષનો પ્રારંભ થતાંની સાથે વહેલી સવારથી જ ભક્તો માં અંબાના દર્શને પહોંચ્યા હતા. બેસતા વર્ષના દિવસે અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. અંબાજી મંદિરમાં નવા વર્ષની પ્રથમ આરતીમાં માનવ મેહરામણ ઉમટ્યું  હતું. મહત્વનું છે કે, માં જગતજનની અંબાના દર્શન કરી ભક્તોએ વર્ષની શરૂઆત કરી. 

પોઇચા નિલકંઠવર્ણી ધામમાં ભક્તોની ભારે ભીડ 
નર્મદા તટે પોઇચા ગામે નિલકંઠવર્ણી ધામમાં દિવાળીનું મિનિવેકેશન હોવાથી અને આજે નવાવર્ષમાં ભક્તોનું ઘોડાપુર અહી ઉમટી રહ્યું છે. આ સાથે સ્વામિનારાયણ મંદિરના 10 વર્ષ પૂર્ણ થતાં દશાબ્દિ મહોત્સવની ઉજવણી પણ આજથી એટલે કે નવાવર્ષે કરવામાં આવી રહી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ