યુટિલિટી / મુસીબતથી બચવા ઇચ્છો છો તો Sim Card ખરીદતાં પહેલાં જાણી લો આ 13 વાતો

Check out the things before you buy a new sim card

જો તમે નવું સિમ કાર્ડ ખરીદવા જઇ રહ્યા છો તો તમારે કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો તમે કોઇ મુસીબતમાં ફસાઇ શકો છો. સિમ કાર્ડનું પેકેટ ખુલ્લું હોય તો તે સિમ ભૂલથી પણ ન ખરીદો. સિમ ખરીદતી સમયે તમે જે ડોક્યૂમેન્ટ્સ પેપર્સ આપી રહ્યા છો તેની પર લખી દો કે આ ફક્ત એક સિમ ખરીદવા માટે છે. સાથે સાઇન કરવાનું ચૂકશો નહીં. તેમાં તમે પેપર પર સાઇન નહીં કરો તો તેનો ઉપયોગ અન્ય કોઇ વ્યક્તિ કરી શકે છે. જો પેપર પર સાઇન છે તો ફોટોકોપીમાં પણ સાઇન આવશે. તેનાથી તમારા પેપરનો કોઇ દુરઉપયોગ કરી શકશે નહીં. તો જાણી લો સિમ ખરીદતી સમયે ધ્યાનમાં રાખવાની કેટલીક જરૂરી વાતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ