ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Galaxy S26 સિરીઝનો સૌથી સસ્તો ફોન લૉન્ચ થયો, જાણી ફીચર્સ અને કિંમત
5 ફોટો ગેલેરી
Last Updated: 04:15 PM, 28 August 2026
1/5
2/5
ADVERTISEMENT
3/5
જો તેની ડિસ્પ્લેની વાત કરીએ તો 6.7 ઇંચનો એફએચડી+ ઇન્ફિનિટી-ઓ ડાયનેમિક એમોલેડ સ્ક્રીન આવે છે, જેમાં 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ અને 1900 નિટ્સની પીક બ્રાઇટનેસ મળે છે. તો પાવર માટે સૅમસંગનો એક્સિનોસ 2500 એટલે કે 3 નેનોમીટર ચિપસેટ અને એક્સક્લિપ્સ 950 GPU આપવામાં આવ્યા છે. રેમ 8 GB છે અને સ્ટોરેજ 128 GB, 256 GBઅને 512 GBના વેરિયન્ટ્સમાં મળશે.
4/5
બૅટરી 4900 mAhની છે જેને 45 વોટના ફાસ્ટ ચાર્જર સાથે ચાર્જ કરી શકાય છે. 15 વોટ વાયરલેસ ચાર્જિંગ અને વાયરલેસ પાવર શેરનું પણ ફીચર છે. કૅમેરાની બાજુએ ટ્રિપલ રિયર સેટઅપ છે. જેમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કૅમેરા એટલે કે f /1.8 એપર્ચર, 12 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ 123 ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ અને 8 મેગાપિક્સલનો ત્રીજો સેન્સર. જેમાં આગળ 12 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ