બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ટેક અને ઓટો / Chatgpt app available in india know how to download

ટેક-'નૉલેજ' / ભારતમાં પણ ડાઉનલોડ કરી શકાશે ChatGPT ની એપ, આ યુઝર્સને જ મળશે એક્સેસ

Arohi

Last Updated: 11:41 AM, 27 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ChatGPT App In India: હવે ભારતમાં પણ ChatGPT એપ ડાઉનલોડ કરી શકાશે. જાણો કયા યુઝર્સને મળી શકશે એક્સેસ.

  • ભારતમાં ડાઉનલોડ કરી શકાશે ChatGPT ની એપ
  • પરંતુ ફક્ત આ યુઝર્સને જ મળશે એક્સેસ
  • જાણો તેના વિશે ડિટેલ્સ 

આ વર્ષની શરૂઆતથી જ AI ચેટબોટ્સ ચર્ચામાં છે. ખાસ કરીને Open AIનું ChatGPT. આ એપને કંપનીએ ગયા વર્ષે નવેમ્બરમાં લોન્ચ કરી હતી અને જાન્યુઆરી 2023 સુધી તેના એક્ટિવ યુઝર્સની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ હતી. 

લૉન્ચ થઈ એપ 
તમને આ નામથી તમામ ફેક એપ્સ પ્લે સ્ટોર અને Apple App Store પર મળી જશે અને Apple App Store પર મળી જશે. કંપનીએ જોકે તેની ઓફિશ્યલ એપ લોન્ચ કરી દીધી છે. જે એપલ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. 

ભારતમાં કરી શકાય છે યુઝ 
શરૂઆતમાં કંપનીએ તેને ફક્ત અમેરિકી યુઝર્સ માટે લોન્ચ કર્યુ હતું. જોકે હવે તમે તેને ભારત સહિત અન્ય 30 દેશોમાં પણ યુઝ કરી શકો છો. આ લિસ્ટમાં ધણા નામ શામેલ છે. 

આ વાતનું રાખો ધ્યાન 
ધ્યાન રાખો કે કંપનીએ પોતાની એપ Android યુઝર્સે માટે લોન્ચ નથી કરી. પરંતુ આ ફક્ત IOS યુઝર્સ માટે છે. એવામાં Google Play Storeથી ChatGPTને ડાઉનલોડ ન કરો. 

ફ્રી છે એપ 
આ પ્રકારના નામ વાળા ઘણા ફેક એપ્સ પ્લે સ્ટોર પર હાજર છે. ChatGPT યુઝ કરવા માટે તમારે પૈસા ખર્ચ નહીં કરવા પડે. આ એપ સંપૂર્ણ રીતે ફ્રી છે. 

અવાજ પર કરશે કામ 
એપ તમારી સર્ચ હિસ્ટ્રીને ડિવાઈસથી સિંક કરી દેશે. ChatGPTમાં Whisperને જોડી દેવામાં આવ્યું છે. જેનાથી વોયસ કમાન્ડ સારી રીતે આપવામાં આવી શકશે. 

Plus મેંબર્સને મળશે વધારે 
જોકે કંપની Plus સબ્સક્રિપ્શન જરૂર ઓફર કરી રહી છે. પ્લસ સબ્સક્રાઈબર્સને GPT-4ની તમામ સુવિધાઓ મળશે. તેના ઉપરાંત યુઝર્સને નવા ફિચર્સનું અર્લી એક્સેસ પણ મળશે. 

કઈ રીતે કરશો યુઝ? 
પોતાના iPhone પર ChatGPT એપની મદદથી તમે તમામ સવાલોના ઈન્સ્ટન્ટ જવાબ મેળવી શકો છો. આ એપને યુઝ કરવી ખૂબ જ સરળ છે. તેને ડાઉનલોડ કર્યા બાદ તમારે લોગઈન કરવું પડશે. 

શું-શું કરવું પડશે? 
તમે માઈક્રોસોફ્ટ, ગુગલ કે એપલ એકાઉન્ટ કોઈ પણથી લોગઈન કરી શકો છો. તમે નવા એકાઉન્ટ પણ બનાવી શકો છો. લોગઈન બાદ તમારે સર્ચ બારમાં પોતાના સવાલ લખવાના રહેશે અને સેન્ડ કરવાનું રહેશે. તમને ઈન્સ્ટન્ટ જવાબ એપ આપશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ