ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Central government issued guidelines for unlock-3

લૉકડાઉન / Unlock 3 જાહેર : રાત્રિ કર્ફ્યૂ હટાવાયો, કન્ટેઈનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન, આ સ્થળોને મંજૂરી નહીં

Published By: Hiren

Last Updated: 07:28 PM, 29 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનલોક-3ને લઇને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. 31 જુલાઈએ અનલોક 2 પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે અનલોક-3ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. મહત્વનું છે કે, કોરોના વાયરસને લઇને લૉકડાઉન લગાવવામાં આવ્યું હતું. ત્યારે હવે દેશમાં તબક્કાવાર અનલૉકની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે હવે આ અનલૉક 3માં શું બંધ રહેશે અને શું મળી છૂટછાટ...

ADVERTISEMENT

  • અનલૉક 3ની ગાઇડલાઇન જાહેર
  • રાત્રિ કર્ફ્યૂ હટાવી દેવાયો
  • શૈક્ષણિક કાર્યોને મંજૂરી નહી

1 ઓગસ્ટથી દેશમાં અનલૉક-3નો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ગૃહ મંત્રાલયે અનલૉક 3ની ગાઇડલાઇન જાહેર કરી છે. રાત્રિ કર્ફ્યૂ હટાવી દેવાયો છે. જિમ અને અખાડાઓને 5 ઓગસ્ટ 2020થી ખોલવાની મંજૂરી અપાઇ. તો કન્ટેઈનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લૉકડાઉન રહેશે. 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ માસ્ક પહેરી અને સોશિયલ ડિસન્ટન્સ સાથે ઉજવી શકાશે. 

આ પ્રવૃત્તિઓ પર રોક યથાવત્

મેટ્રો રેલ, સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર્સ, ઑડિટોરિયમ, એસેમ્બલી હોલ જેવી જગ્યાઓ બંધ રહેશે. જ્યારે સોશ્યલ, પોલિટિકલ સ્પોર્ટ્સ, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો પર મોટા પ્રમાણમાં લોકોને ભેગા થવા પર મંજૂરી નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Unlock 3 lockdown અનલૉક 3 કોરોના વાયરસ લૉકડાઉન Unlock 3

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ