બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Center cuts the price of subsidy tomatos by today, 70 rupees per Kilogram is new price

ખુશ ખબર / ગૃહિણીઓને હાશકારો.! ભડકે બળતાં ટમેટાંના ભાવમાં મોદી સરકારે કર્યો ફરી ઘટાડો: હવે આટલા રૂપિયો કિલો મળશે

Vaidehi

Last Updated: 07:37 PM, 19 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે જનતાને રાહત આપવા ફરી એકવાર સબસિડીવાળા ટમેટાની કિંમતોમાં મોટો ઘટાડો કર્યો છે.

  • કેન્દ્ર સરકારે જનતાને આપ્યાં રાહતનાં સમાચાર
  • સબસિડીવાળા ટમેટાનાં ભાવમાં ઘટાડો
  • ગુરુવારથી ટમેટાની નવી કિંમત 70 રૂપિયા પ્રતિ કિગ્રા

સામાન્ય જનતાને રસોઈમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ટમેટાનાં વધેલા ભાવને લીધે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે હવે કેન્દ્ર સરકારે જનતાને રાહતનાં સમાચાર આપ્યાં છે. સરકારે ફરી એકવાર સબસિડીવાળા ટમેટાની કિંમતોમાં નોંધનીય ઘટાડો કર્યો છે. ગુરુવારથી આ ટમેટાની કિંમત 80 રૂપિયાથી ઘટાડીને 70 રુપિયા પ્રતિ કિલોગ્રામ થયાં છે.

70 રૂપિયા પ્રતિ કિગ્રાનો ભાવ
ગત અઠવાડિયાનાં શુક્રવારથી સરકાર રાહતદરે ટમેટાનું વેંચાણ કરી રહી છે. સરકારની તરફથી સહકારી સંસ્થાઓ નેફેડ અને NCCFને ટમેટાનું વેંચાણ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આજથી ટમેટાનાં ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરીને 70 રૂપિયા પ્રતિ કિગ્રાનાં ભાવે વેંચવામાં આવી રહ્યાં છે. 

સરકારે શું આદેશ આપ્યાં?
સરકારે એક નોટિફિકેશનમાં જણાવ્યું કે ગ્રાહક સંબંધિત વિભાગે ટમેટાની કિંમતોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને NCCF અને નેફેડને 20 જૂલાઈ, 2023થી 70 રૂપિયા પ્રતિ કિગ્રાની રિટેલ કિંમત પર ટમેટાનું વેંચાણ કરવાનાં આદેશ આપ્યાં છે. જો કે શરૂઆતમાં આ 2 સંસ્થાઓ ટમેટાને 90 રૂપિયે કિગ્રા વેંચી રહ્યાં હતાં.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ