બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / CBSC for 10th and 12th board exams Paper pattern will be revised

શિક્ષણ / ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને મોટી રાહત ! CBSE બોર્ડે પરીક્ષા પદ્ધતિમાં કર્યો મોટો ફેરફાર, 2024માં કામ લાગશે

Vaidehi

Last Updated: 07:32 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBSCએ બોર્ડ પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કર્યો છે. નવી ગાઈડલાઈન અનુસાર વિદ્યાર્થીઓને 2024ની બોર્ડ પરીક્ષામાં MCQ ની સુવિધા મળશે.

  • CBSCએ બોર્ડ પરીક્ષાની પેટર્નમાં ફેરફાર કર્યો 
  • ધોરણ 10 અને 12ની પરીક્ષામાં MCQ પેટર્નનો ઉમેરો
  • વાસ્તવિક જીવન આધારિત પૂછવામાં આવશે પ્રશ્નો

CBSCએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની પેટર્નમાં કેટલાક ફેરફાર કર્યાં છે. નવી ગાઈડલાઈન અનુસાર 2024થી વિદ્યાર્થીઓ મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન એટલે કે MCQમાં ઉત્તર આપી શકશે.

બોર્ડની પરીક્ષામાં MCQ પ્રકારનાં પ્રશ્નોનો ઉમેરો
6 એપ્રિલ 2023નાં રોજ જાહેર થયેલી ઓફિશિયલ નોટિફિકેશન અનુસાર  આ નવા ફેરફારો નેશનલ એડ્યુકેશન પોલિસી NEP 2020ને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યાં છે. સેન્ટ્રલ બોર્ડે પહેલાં જ જાહેર કર્યું હતું કે NEP 2020નાં વિઝનને અનુસરીને ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષામાં વધુ સક્ષમતા આધારિત પ્રશ્નોનો સમાવેશ કરશે. સક્ષમતા આધારિત પ્રશ્નો એટલે કે વિદ્યાર્થીઓને એવા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવશે જે તેમના વાસ્તવિક જીવન સંબંધિત હશે.

ગુણભારમાં કરવામાં આવ્યો વધારો
ધોરણ 9 અને 10 માટે CBSC સક્ષમતા આધારિત પ્રશ્નોનો ગુણભાર વધારશે. શૈક્ષણિક વર્ષ 2022-23માં આ પ્રશ્નોનો ગુણભાર 30 % પ્રતિ પેપર હતો પરંતુ હવે 2024ની બોર્ડની પરીક્ષામાં 50% પ્રશ્નો MCQનાં સ્વરૂપે છે.  સક્ષમતા આધારિત પ્રશ્નો MCQનાં સ્વરૂપે પૂછવામાં આવશે જે કેસ સ્ટડી બેસ્ડ રહેશે. ધોરણ 11-12, બોર્ડ પરીક્ષા 2024માં સક્ષમતા આધારિત પ્રશ્નોનો ગુણભાર 40% રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ