બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

VTV / ગુજરાત / અમદાવાદ / Call letters of junior clerks could be seen without official announcement, Hasmukh Patel clarified about the technical glitch

ઈસ્યુ સોલ્વ / સત્તાવાર જાહેરાત વગર જુનિયર ક્લાર્કના કોલ લેટર જોઈ શકાતા હતા, ટેકનિકલ ખામીને લઈ જુઓ હસમુખ પટેલે શું કરી સ્પષ્ટતા

Vishal Khamar

Last Updated: 12:13 AM, 20 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

9 એપ્રિલનાં રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવાની છે. કોઈ ટેકનિકલ ફોલ્ટનાં કારણે કોલ લેટર જોઈ શકાતા હતા. આ વાત પંચાયત બોર્ડનાં ધ્યાને આવતા બોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે આ ખામીને દૂર કરી દેવામાં આવી હતી. જે બાદ હવે કોઈ કોલ લેટર ડાઉનલોડ થતા નથી.

  • 9 એપ્રિલનાં રોજ યોજાવાની છે જુનિયર ક્લાર્કની પરીક્ષા
  • ટેકનિકલ ઈશ્યુનાં કારણે વેબસાઈટ પર કોલ લેટર જોઈ શકાતા હતા
  • બોર્ડ દ્વારા તાબડતોબ ખામીને દૂર કરવામાં આવી છેઃઅધ્યક્ષ હસમુખ પટેલ

9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાવા જઈ રહી છે ત્યારે અચાનક જ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાણ બહાર ટેકનિકલ ઈસ્યુને કારણે કોલ લેટર જોઈ શકાતા હતા. બન્યું એવું કે   વેબસાઇટમાં ટેકનિકલી ફોલ્ટ/ઇસ્યુ હોવાને કારણે જે વિદ્યાર્થીઓએ જાન્યુઆરીમાં કોલલેટર ડાઉનલોડ કરેલા હતા અને હજુ ક્રોમમાં હિસ્ટ્રી સેવ છે તો એ લિંક રિઓપોન કરે છે તો નવા કોલ લેટર જોઈ શકાતા હતા. પરંતુ કોલલેટરની બહાર પડયાંની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી.

હસમુખ પટેલે ટ્ટિટ કરીને ખામી દૂર કર્યાની જાણ કરી
જે વાત પંચાયત બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલના ધ્યાને સોશિયલ મીડિયાના માધ્યમથી પહોંચી હતી. તાબડતોબના ધોરણે આ ખામીને દૂર કરી દેવામાં આવી છે. જેની જાણકારી આપતા હસમુખ પટેલે ટ્વિટ કરી કહ્યું કે ટેકનિકલ ખામીને કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર જૂની લીંક ઉપર ડાઉનલોડ થતા હતા તે ખામી દૂર કરી દેવામાં આવેલ છે અને હવે કોઈ કોલ લેટર ડાઉનલોડ થતા નથી. કોલ લેટર બહાર પાડવામાં આવશે ત્યારે ઉમેદવારોને વેબસાઈટના માધ્યમથી અગાઉથી જાણ કરવામાં આવશે. ધ્યાન દોરવા બદલ આભાર.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ