બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Call girl from Thailand passes away in Lucknow due to Covid-19, had come to India recently with help from agent Salman

મહામારી / બિલ્ડરના પુત્રએ 7 લાખ ખર્ચીને થાઈલેન્ડથી કૉલ ગર્લ બોલાવી, કોરોના સંક્રમણથી થયું મોત

Hiralal

Last Updated: 09:55 PM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લખનઉના એક બિલ્ડરના પુત્રે રંગરેલિયા મનાવવા 7 લાખ ખર્ચીને છેક થાઈલેન્ડની કોલગર્લ બોલાવી પણ કોરોનાને કારણે તેનું નિધન થતા તેની ઈચ્છા અધૂરી રહી.

  • લખનઉના બિલ્ડિરના પુત્રે થાઈલેન્ડની કોલગર્લ બોલાવી
  • થાઈલેન્ડની કોલગર્લ માટે 7 લાખનો ખર્ચ કર્યો
  • પણ કોરોનાને કારણે કોલગર્લનું થયું નિધન

રંગીન મિજાજના આ બિલ્ડરના પુત્રે થાઈલેન્ડની કોલગર્લને બોલાવીને તેની સાથે રંગરેલિયા મનાવવાનું ગોઠવ્યું. કોલગર્લ લખનઉ આવી પણ ગઈ હતી પરંતુ લખનઉમાં આવ્યાંના બે દિવસ તે બીમાર પડી અને તેનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો.

આ જોઈને બિલ્ડરના પુત્રે થાઈલેન્ડની એમ્બેસીને જાણ કરી હતી. થાઈલેન્ડની એમ્બેસીએ ત્વરિત કાર્યવાહી કરીને કોલગર્લને દિલ્હીની લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. જ્યાં 3 મે ના દિવસે તેનું નિધન થયું હતું.

પોલીસે પહેલા થાઈલેન્ડ એમ્બેસીનો સંપર્ક સાધીને તેના પરિવારને ડેડબોડી સોંપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જ્યારે આવું શક્ય ન બન્યું ત્યારે શનિવારે એજન્ટ સલમાનની હાજરીમાં તેના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા. આ એજન્ટના સહારે જ તે ભારત આવી હતી. 

કોલગર્લના મોત પછી પોલીસે હવે દિલ્હીમાં ફેલાઈ રહેલા ઈન્ટરનેશનલ સેક્સ રેકેટની તપાસમાં લાગી છે. પોલીસે જણાવ્યું કે આ કોલગર્લના સંપર્કમાં કોણ કોણ આવ્યું હતું તેની તપાસ કરાઈ રહી છે. પોલીસના જણાવ્યાનુસાર આ કોલગર્લ રાજસ્થાનના રહેવાશી એક ટ્રાવેલ એજન્ટના સંપર્કમાં હતી. આ એજન્ટે કોલગર્લને લખનઉ મોકલી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ