બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / buying heros car became expensive new rule for withdrawing money

ફાયદો કે નુકસાન? / આજથી થઇ રહ્યાં છે આ 5 મોટા ફેરફાર: સીધી જ તમારા ખિસ્સા પર થશે અસર, ગાડી ખરીદવાથી લઇને હવે ATM....

Premal

Last Updated: 05:34 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે એટલેકે 1 ડિસેમ્બરથી આખા દેશમાં મોટા ફેરફાર થયા છે. હવે હીરોની ગાડી ખરીદવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે. હીરો મોટોકૉર્પે ગાડીની કિંમત 1500 રૂપિયા સુધી વધારી દીધી છે.

  • 1 ડિસેમ્બરથી આખા દેશમાં મોટા ફેરફાર થયા
  • હવે હીરોની ગાડી ખરીદવા માટે વધારે પૈસા ચૂકવવા પડશે
  • હીરો મોટોકૉર્પે ગાડીની કિંમત 1500 રૂપિયા સુધી વધારી દીધી

આ સિવાય PNBએ ATMમાંથી પૈસા કાઢવાના નિયમમાં ફેરફાર કર્યો છે. અમે તમને આજથી થઇ રહેલા 5 એવા ફેરફાર અંગે જણાવીએ છીએ જેની સીધી અસર તમારા પર પણ થશે. 

હીરોના વ્હીકલ મોંઘા થયા 

હીરો મોટોકૉર્પની ગાડી ખરીદવી મોંઘી થઇ ગઇ છે. કંપનીએ 1 ડિસેમ્બરથી ટુ-વ્હીલરની કિંમતમાં 1500 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. જેનાથી હીરો ડીલક્સ, સ્પેલન્ડર અને પેશન સહિત અન્ય વ્હીકલ મોંઘા થયા છે. બધા વાહનની કિંમતમાં અલગ-અલગ વધારો કરવામાં આવ્યો છે.

PNB ATMમાંથી પૈસા નિકાળવાના બદલાયા નિયમ 

પંજાબ નેશનલ બેંકે ATMમાંથી પૈસા કાઢવાની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે. હવે મશીનમાં કાર્ડ નાખ્યા બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ પ્રાપ્ત થશે. જેને તમારી ATMની સ્ક્રીન પર નોંધવા પડશે. ત્યારબાદ કેશ નિકળશે.

અઠવાડિયામાં 5 દિવસ ખુલશે રાષ્ટ્રપતિ ભવન 

હવે રાષ્ટ્રપતિ ભવન અઠવાડિયામાં 5 દિવસ સામાન્ય લોકો માટે ખુલ્લુ રખાશે. સામાન્ય નાગરિકો બુધવાર, ગુરૂવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે રાષ્ટ્રપતિ ભવન ફરવા આવી શકે છે. લોકો માટે દરરોજ પાંચ સમય નક્કી કરવામાં આવ્યાં છે. જેના પર નાગરિકો રાષ્ટ્રપતિ ભવનનો પ્રવાસ કરી શકે છે. આ સમય 10 થી 11 વાગ્યા સુધી, 11 થી 12 વાગ્યા સુધી, 12 થી 1 વાગ્યા સુધી અને 2 થી 3 વાગ્યા સુધીનો સમય રહેશે. 

દિલ્હીની ખાનગી શાળામાં એડમિશન પ્રક્રિયા શરૂ 

દિલ્હીની ખાનગી શાળામાં 1 ડિસેમ્બરથી નર્સરી અને પ્રથમ ધોરણમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઇ જશે. દિલ્હીમાં શૈક્ષણિક સત્ર 2023-24ની બેઠકો માટે શિક્ષણ નિર્દેશાલયે કાર્યક્રમ જાહેર કર્યો છે.

IPPBએ ટ્રાન્જેક્શન ચાર્જિસને રિવાઈઝ કર્યા

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકે આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ ટ્રાન્જેક્શન ચાર્જિસને રિવાઈજ કર્યા છે. જે હેઠળ ગ્રાહકોને 1થી વધુ ટ્રાન્જેક્શન આપવા પર ચાર્જ ચૂકવવો પડશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ