બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / buy cheap royal enfields bike on these websiter
યૂથની વચ્ચે સૌથી જાણીતા બાઇકની વાત કરીએ તો રૉયલ એનફીલ્ડ બાઇક્સનું નામ સૌથી પહેલા આવે છે. વાસ્તવમાં આ બાઇક્સ પાવરફુલ હોવાની સાથે સાથે મેન્ટેનેન્સ લે છે અને આ જ કારણ છે કે યૂથની વત્તે ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ બાઇક્સની કિંમત 1.57 લાખથી 2 લાખ અથવા એનાથી વધારે છે એવામાં દરેક લોકો એને ખરીદી શકતું નથી.
પરંતુ આજે અમે એવી કેટલીક વેબસાઇટ્સ માટે જણાવવા જઇ રહ્યા છીએ જ્યાંથી તમે રૉયલ એનફીલ્ડની સારી કન્ડીશન વાળા યૂઝ્ડ વાળા બાઇક્સને સરળતાથી ખરીદી શકો છો.
ADVERTISEMENT

આ બાઇક્સ છે અવેલેબલ
રૉયલ એનફીલ્ડ ક્લાસિક 350
Royal Enfield ની ક્લાસિક 350ને તમે યૂઝ્ડ બાઇક વેબસાઇટથી અડધી કિંમત પર ખરીદી શકો છો. આ બાઇક્સની પૂરી રીતે તપાસ કર્યા બાદ જ વેબસાઇટ પર વેચવા માટે અવેલેબસ કરવામાં આવે છે. જો તમે આ બાઇક ખરીદો છો તો તમને ખૂબ જ સારી કન્ડીશનમાં મળે છે. તમને યૂઝ્ડ બાઇક પ્લેટફોર્મ પર આ બાઇક 80 હજાર રૂપિયામાં મળી જશે. જ્યારે એની કિંમત આશરે 1.58 લાખ રૂપિયા છે. આ બાઇક 30,000 KM ચાલ્યું છે અને એમાં 346 cc નું એન્જીન આપવામાં આવ્યું છે જે 19.8bhp ની પાવર જનરેટ કરે છે.
ADVERTISEMENT
રૉયલ એનફીલ્ડ થંડરવર્ડ 350
યૂઝ્ડ બાઇકની વેબસાઇટ પર આ બાઇકને માત્ર 70 હજારથી 90 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. આ બાઇક 30,000 km ચાલી ચુકી છે અને એની રિયલ કિંમત 1.57 લાખ રપિયા છે. આ બાઇકમાં 346cc નું એન્જીન આપવામાં આવ્યું છે જે 20.1bhp ની મેક્સિમમ પાવર જનરેટ કરે છે.

ADVERTISEMENT
આ વેબસાઇટથી ખરીદી શકો છો Royal Enfield નું યૂઝ્ડ બાઇક્સ
droom.in
www.zigwheels.com
www.quikr.com
www.bijedekho.com
આ વેબાસઇટ પર જઇને તમારું મનગમતી કિંમતમાં રોયલ એનફીલ્ડનું યૂઝ્ડ બાઇક્સને ખરીદી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.