ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / Extra / business-alert-for-sbi-customers-if-get-message-of-reward-point-than-you-stuck-in-fraud

NULL / SBIના ગ્રાહકો સાવધાન! જો આ મેસેજ મળ્યો તો ભૂલથી પણ ના કરશો આ કામ નહીં તો...

Published By: vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

SBI પોતાના ગ્રાહકોને સતત નવી સુવિધા અને તેમના રૂપિયાને સુરક્ષિત રાખવા માટે સતત પ્રયત્ન કરે છે. બેંક સતત પોતાના ગ્રાહકોને એક SMS મોકલી રહી છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે  કેવી રીતે રિવર્ડ પોઇન્ટનાં નામે ઠગાઇ ચાલી રહી છે. જી હા કેટલાંક ઠગ લોકો ક્રેડિટ કાર્ડની ડિટેઇલ મેળવીને ગ્રાહકોને લાખોનો ચૂનો લગાવી રહ્યાં છે.

ગ્રાહકોને મળી રહ્યા છે SMS:

બેંક SMS મોકલીને જણાવી રહી છે કે લોકો સાવધાન રહેવુ જોઇએ કે જે તમારા રિવર્ડ પોઇન્ટના નામ પર ગિફ્ટ વાઉચર આપવાનું વચન આપે છે. બેંકોને કહેવુ છે કે ક્યારેય તમારા ક્રેડિટ કાર્ડની ડિટેલ ના આપવી જોઇએ અને સાથે જ OTP (વન ટાઇમ પાસવર્ડ) શેર ના કરવો જોઇએ. બેંકે આ મેસેજમાં એક વીડિયો લિંક પર શેર કર્યો છે જે વીડિયોમાં કઇ રીતે લોકો ઠગ કરી રહ્યા છે.

આ રીતે ગ્રાહકોને ઠગી રહ્યા છે લોકો:

તાજેતરમાં દિલ્હીના એક ગ્રાહક પાસે રિવર્ડ પોઇન્ટ્સ રીડિમ કરવાનો SMS આવ્યો આ રિવોર્ડ પોઇન્ડ SMS ફોર્મ પર  પર ગયા. ત્યાં તેમની પાસે કેટલીક અંગત જાણકારી માંગવામાં આવી. ઇમેલ ડેબિટ કાર્ડ નંબર પણ શામેલ છે. આ ફોર્મ દ્વારા જ ડેબિટ કાર્ડની માહિતી માંગવામાં આી હતી. 

જેમ તેણે ફોર્મ ભર્યુ તેની કેટલીક મિનિટોમાં જ કાર્ડમાંથી મોટું ટ્રાન્જેક્શન થયું બાદમાં તેણે પોલીસ ફરિયાદ કરી. એક્સપર્ટનું કહેવું છે કે લોકો OTP ઇમેલ હેક કરીને મેળવી લે છે.

આ રીતે બચો:

બેંકનું કહેવુ છે કે ક્યારેય પણ બેંકના અધિકારી અને ન તો કોઇ SMS અને ઇમેલ મોકલી બેંક તમારી પાસે બેંક એકાઉન્ટની જાણકારી માંગે છે. આ માટે આ પ્રકારના SMSથી બચીને રહેવુ જોઇએ તેમ છતાં તમારા સાથે ફ્રોડ થાય તો રિપોર્ટ પોલિસમાં કરો અને સાથે જ બેંકની વેબસાઇટ પર આપેલા નંબરની મદદથી બેંકને આ વિશે જણાવો.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ